________________
૧૬૭
જાપાન પોણા સાત એકર ન્યુઝીલેન્ડ આઠ એકર, અમેરિકા બાર એકર જમીન પશુઓના ચરિયાણ માટે ફાજલ પાડીને પછી ખેતી
કરે છે.
જ્યારે આપણાં ચરિયાણે તે ષડયંત્રના પ્રથમ ભાગ રૂપે જ નાશ પામી ચૂક્યાં છે. અને અત્યારે પશુદીઠ માત્ર ૦૯૪૪ એકર ચરિયાણું જમીન છે. પરંતુ એ ૦૯૪૪ એકરમાં પણ ઘાસ નથી ધૂળ અને કાંકરાં છે.
અમેરિકામાં ૧૨ એકર જમીન ઉપર એક પશુ ચરે છે, જ્યારે આપણે ત્યાં ૧ એકર જમીન ઉપર ૧૦ પશુ ફરે છે.
અમેરિકામાં વસતી આપણા કરતાં ત્રીજા ભાગની છે. જમીન આપણા કરતા ઘણી વધારે છે. એટલે તેઓ ચરિયા માટે જમીન ફાજલ પાડીને ઘઉં ઉગાડી શકે છે. તેની નિકાસ પણ કરી શકે છે, અને બીજા દેશમાં દુકાળ પ્રસરાવી તેમનાં અનાજનાં બજારો હાથ કરવામાં રસ ધરાવે છે. ઉપરાંત પોતાના પશુઓ માટે પણ ચારો અને અનાજ બંને ઉગાડી શકે છે.
આપણી ભૌગોલિક સ્થિતિ અને સામાજિક રીતરિવાજે તેમના કરતાં જુદા પ્રકારનાં છે અને ખેરાકની આપણી ટેવે પણ જુદા પ્રકારની છે.
ઘઉં કરતાં જુવાર, બાજર, મકાઈ, રાગી, નાગલી વગેરે અનાજમાં પોષકત ઓછાં નથી.
બાજરામાં અને નાગલીમાં ઘઉં કરતાં અનુક્રમે લેહતત્વ અને કેલ્શિયમ વધારે છે. શરીરના બંધારણ તેમજ આરોગ્ય માટે આ બે પત પ્રોટીન કરતાં પણ વધુ ઉપયોગી છે.
છે માત્ર ઘઉંના વપરાશનું પરિણામ | વગર સમજે, ઈચ્છા વિના, અને ચેકકસ સરકારી પગલાને કારણે આપણે આપણે હજાર વર્ષને ખેરાક લાચારીથી બદલ પશે. તે એકલા ઘઉંના ખેરાક ઉપર આવી ગયા. પરિણામે અનેક પ્રકારના વેગેના જોગ બન્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org