________________
એટલું જ નહિ, પશુહિંસાથી પિદા થયેલી દુધ-ધીની તંગીને કારણે કરડે મનુષ્યને અપષણના દરદીના મુખમાં ધકેલવાના ગાંડપણના રોગી બનાવવાના, અને કરે બાળકોને અંધાપામાં ધકેલી દેવાના પાપના ભાગીદાર બન્યા. - આ એ જ દસ વર્ષ છે જેમાં ઘઉંને બેફામ વપરાશ વધારીને પશુનાશ કર્યો છે, અને વધુ દેઢ કરોડ બાળકોને અંધાપાના ભેગ. બનાવ્યાં છે. ' ઇ ટી. બી. નું દરદ વધે છે.
પિષણના અભાવે ટી. બી. નું દરદ ફેલાતું જાય છે. દર ત્રણ મહિને નવા એલાખ મનુષ્યને ટી. બી. ના દદી તરીકે જાહેર કરાય છે. અને આપણા દેશની મરણ સંખ્યાના ૬.૨૧ ટકા લેક ટી. બી. થી મરે છે. (ડે. એન. કે. ખન્ના. એમ. બી. બી. એસ. એમ. એસ. સી. એમ. ડી. અને કે. એમ. એફ. દધીઆ એમ. બી. બી. એસ, એમ. ડી) જ સુરેપની સ્થિતિ જુદી છે.
ઘણા એ સવાલ કરશે કે સમગ્ર યુરોપ અને અમેરિકાના કે માત્ર ઘઉં ખાય છે તે પછી તેમના પશુઓને ચારો કયાંથી મળે છે. અને તેમને દૂધ, માખણ, કાળ, તેલ વગેરેના પ્રશ્નો કેમ નથી નડતા?
તેને જવાબ એ છે કે લેકે પિતાને ચોમાસાને અને શિયાળુ એમ બન્ને પાક પિતાની ખેતી નીચેની સમગ્ર જમીન ઉપર લઈ શકે છે. કેમકે શિયાળામાં પડેલે બરફ પીગળે ત્યારે તમામ ખેતરો પાણીથી ભીંજાઈ જાય. જ્યારે આપણે ત્યાં ૧૮ ટકા જમીન ઉપર જ બે પાક લઈ શકાય છે. એટલે શિયાળુ પાકમાં જેટલા ઘઉં વધારે વાવે તેટલી. કઠોળ, તેલ અને પશુના ચારાની અછત વધે. '
બીજું એ તમામ દેશે પિતાનાં પશુઓ માટે પૂરતી ચરિયાણ જમીન ફાજલ પાડીને પછી અનાજ ઉગાડે છે. ઈગ્લેંડ પિતાની પ્રજા માટે અનાજ આયાત કરીને પણ પચારે પૂરતા પ્રમાણમાં ઉગાડે છે. - ઈગ્લેંડ અને આયરલેન્ડ દર પથદીઠ સાડાત્રણ એકર જમીન ચણ્યિાણ માટે ફાજલ પાડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org