________________
- ૧૬૫ વિટી પગલાં દ્વારા સરકાર દ્વારા નાશ કરાઈ રહ્યો છે તે સમજ તેમને નથી. આ કતલખાનાં અનાર્થિક બનાવે
જે પશુનાશ કાયદો કર્યા વિના ચક્કસ પગલાં દ્વારા થઈ શકતે હેય, તે તે પગલાં ઉલટાવીને ચોક્કસ પગલાં દ્વારા પશુવધ બંધ પણ થઈ શકે, અને જેમ પશુઓને અનાકિ બનાવે છે, તેમ કતલ ખાનને પણ અનાર્થિક બનાવી શકાય.
પરંતુ આ ડહાપણ ભરેલે અને આર્થિક કટી ઉપર ન પડકારી શકાય તે માર્ગ લેવાને બદલે, ઘઉને પાક વધારી અન્નક્ષેત્રે સ્વાવલંબી અન્યાની જમણું પેદા કરી ઘઉને બદલે કઠોળની તંગી પેદા કરી. અને કઠોળના ભાવમાં કલ્પનાતીત ઉછાળ આવવા દીધે. આ ઈંડા ઘુસાડવા કઠોળ મધું કરાશે
એક તરફથી સરકારી પ્રચાર પ્રોટીનને મહત્વ આપે છે. બીજી તરફથી સોંઘું કઠોળનું પેટીન આંચકી લઈને ઈડાંનું મધું છેટીન જેના ઘરમાં ઘુસાડવા સરકાર કટિબદ્ધ છે.
ઈડના ઉત્પાદનમાં સરકારી હિતે સંડોવાઈ ગયાં છે એટલે કે કોળને બદલે ઇંડાને ઉપગ કરે માટે કઠોળના ભાવ હજી વધુ ઊંચા જાય એવા સરકારી પગલાં આવી પડે તે આપણે નવાઈ પામશું નહિ. ' ઘઉંના વપરાશની સાથે સાથે જ તેલ અને વનસ્પતિને વપરાશ પણ અનિવાર્યપણે વધે છે. એટલે એ બે વસ્તુની પણ દુષ્કાળજન્ય સ્થિતિ પેદા થઈ. પરિણામે ભાવવધારે, ભેળસેળ અને ભ્રષ્ટાચારને મર્યાદા રહી નહિ છે અને ખાદ્યતેલ તેમજ વનસ્પતિને બદલે બટરઓઈલ મોટા પ્રમા.
માં આયાત કરીને પરદેશીઓ માટે આપણા બજાર ઉપર પકડ જમાવી દેવાની સગવડ કરી આપી. - આમ ઘઉં વગર વિચારે છતાં લાચારીથી બેફામ વપરાશ દ્વારા આપણે ૭ કરોડ પશુઓના નિકંદનનાં પાયાના ભાગીદાર બન્યા.
"
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org