________________
૧૬૪
આ ષડ્યત્ર દ્વારા ૧૯૫૦-૫૧નુ ઘઉંનું. ૬૮ લાખ ૨૨ હજાર ટેનનું ઉત્પાદન ૧૯૭૬-૭૭માં ૨ કરોડ ૯૦ લાખ ૮૨ હજાર ટન સુધી પડેોંચાડી દીધુ.
જો ઘઉંને બદલે ખરીફ અનાજનું ઉત્પાદન એ કરોડ ટન વધાયુ હોત, તો ખરીફ અનાજ, જુવાર, બાજરા, મકાઈ રાગી, ચાખા વગેરે લોઢાના સદીઓથી ચાલ્યા આવતો વારસાગત ખાશક હાઇ, તે તેમને મળ્યા હોત, અને સાથે છ કરોડ ટન પશુઓના ચારા પણ મળ્યા હોત, ખરીફ અનાજ આટલાં પ્રમાણમાં ઊગાડયાં પછી શિયાળુ પાકમાં વધુ ઘઉં ઊગાડવાની જરૂર ન રહેત. એટલે જે વધારાની જમીનમાં ઘઉં ઊગાડતાં તેમાં વધુ કઢાળ અને પશુઓ માટેના ચારા ઊગાડી
શાત.
આમ થયું હોત તો કઠોળના પાક વધારી શકાત. તેના ભાવ કાબૂમાં રહી શકયા હોત. તેની થૂલી પશુઓને પૌષ્ટિક ખારાક તરીકે મળત અને પશુઓ માટે શિયાળુ પાકમાં બી ૧૪ કરોડ ટન ચારો. ઊગાડી શકયા હાત.
આ ચારા વડે છ કરોડ પશુઓને સહેલાઈથી ખચાવી શકાય. અને જીવન જરૂરિયાતની ચીોની અછત નિવારી દૂધના પાઉડર, બટરઓઈલ, કૅરીસીન, ડીઝલ વગેરે પાછળ ખરચાતુ' અખો રૂપિયાનું હૂંડિયામણુ ખચાવી શકાયુ` હોત.
સરકારી પ્રવકતાએ એક તરફથી ગાવધને વાજબી ઠરાવવા ઘાસ-ચારાની તંગીની જાહેરાત કરે છે. પ્રધાના ગાયાને ન પાળવાના અને ગાયનું દૂધ ન પીવાના દોષને ટાપલા પ્રજા ઉપર ઢાળી ગાયાની તલને વાજખી ઠરાવે છે.
જ્યારે ખીજી તરફથી એવાં પગલાં લે છે, જેથી ઘાસચારાની. તંગી પેદા થાય અને કતલ કર્યા વિના પણ પશુનાશ થઈ શકે.
લાકાને એમ લાગે છે કે ગેાવધ ખધ કરવા કાયદા કરવા જોઈ એ. પણ સમગ્ર ગાવ ́શના કતલ દ્વારા અને કતલ વિના પણ ચાક્કસ વહી..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org