________________
. એટલે આપણા હાથે જ આપણા સમસ્ત પશુધનનું નિકંદન કરાવી આ મહાન પ્રજાનું નિર્દય શોષણ કરવા જયંત્ર ચાલુ કરીને આપણાં ઘરઘરમાં હિંસાના પાપને ઘૂસાડી દેવામાં આવ્યું છે. ઘઉને વપરાશ વધારવાનું ષડયંત્ર
આવું એક ગજબનાક જયંત્ર છે સમગ્ર દેશમાં ઘઉંને ખેરાક ચાલુ કરી દેવાને.
જેમ જેમ ઘઉંને વપરાશ વધે તેમ તેમ તેનું વાવેતર વધે. - તેનું વાવેતર વધે ત્યારે તેના સાઠા પશુઓને ખાવાના કામમાં ન આવે.
એટલે આપણે પશુઓએ ઊગાડી આપેલા ઘઉં ખાઈએ પણ પશુઓ ભૂખે મરે. . કે આપણે બદલેલા આપણા ખેરાકને કારણે આપણા જ પશુઓ વગર હથિયારે ભૂખથી મરે. - પશુઓ મરે એટલે દૂધ, ઘી, બળદ, ખાતર, બળતણની અછત ચાય. '
એ અછત પૂરવા પરદેશી દૂધપાઉડર, બટરઓઈલ, કેરોસીન વગેરે માટે ભારતનાં આજે ખુલી ગયેલાં બજારે વર્ષોવર્ષ વધુ વિસ્તૃત થાય. " ઘ દૂધની અછત થાય. તે મેંઘાં થાય. એટલે પિષણ વિના બિમારીઓ વધે.
બિમારીઓ વધે એટલે પરદેશી સહકાર વડે ચાલતી ફાર્મસીઓને શોષણની તક મળે.
સરકારી કે ખાનગી હિતેને ફર્ટિલાઈઝર દ્વારા ખેડૂતને હથિયાર બનાવી સમસ્ત પ્રજાનું શોષણ કરવાની તક મળે.
આ ષડયંત્રે આપણાં અર્થતંત્ર ઉપર, પ્રજાના આરોગ્ય ઉપર, અને કૃષિપેદાશનાં ઉત્પાદન ઉપર ગંભીર અસર પહોંચાડી છે. આપણી પશુધન ઉપર મતના વાદળ ઘેરાયાં છે. જ ઘઉના વધતા ઉત્પાદને પશુઓને ચારે છીનવી લીધે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org