________________
the
આ હકીકત નથી જાણતા ઘઉં ખાનારા, કે નથી જાણુતા ટેકટશ કારણ કે એલેપેથીને ખેારાક વિજ્ઞાનની ખાસ કરીને ભારતીય ખેાશક વિજ્ઞાનની સમજ આછી છે. ઘઉંંમાં મેંદાનું પ્રમાણ વધુ હોય છે. મેટ્ઠા સહેલાઈથી પચતો નથી. પરિણામે પેટમાં આમ થાય છે. એ આમને કારણે મંદાગ્નિ, અજીણ કબજિયાત, ગેસ, બ્લડપ્રેસર, હાઇપર એસીડીટી (અમ્લપિત્ત જેમાં જન્મ્યાં પછી છાતીમાં ખૂબ બળતરા થાય છે.) અમ્લપિત્તના કારણે અસર પણ થાય છે જે કોઈ વાર કેન્સરમાં પરિણમી મૃત્યુ પણ લાવે છે.
આમથી આમવાત થાય છે જે ખૂબ દર્દનાક છે. અને લકવામાં પણ પરિણમે ખરુ.
આવા બધા રાગામાંથી કાઈ ને કાઈ રોગના ભાગ મોટા ભાગના મનુષ્ય ખની ચૂકયા છે. અને દવાઓના ખરચથી કુટુ એ બેહાલ બનતાં
જાય છે.
ૐ નિર્દેષ પદ્ધતિ
ઘઉંના ખારાક તરીકે ઉપયોગ કરવાની નિષિ અને ખાસ પદ્ધતિ આપણા પૂર્વજોએ શેખી હતી. આપણે ઘઉંને ખારાકમાં સ્થાન આપ્યું જ છે, પર`તુ તે મર્યાદિત રીતે છે. ભોગાલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ચાક્કસ વિધિપૂર્વકનુ છે,
રોટલી તાવડી ઉપરથી ઉતરે કે સીધી શુદ્ધ ઘીના તપેલામાં એને ખેાળી દેવાતી, અને પછી જ થાળીમાં આવતી. જેથી શુદ્ધ ઘી પીને તે સુપાચ્ય બને.
શુદ્ધ ઘી જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. પિત્તને કાબૂમાં રાખે છે, તથા આમને આંતરડામાં ચેટી જતુ અટકાવે છે. ધી માંઘું થયુ' ત્યારે રોટલી ઘીમાં મેળવાને બદલે તેની ઉપર અને ખાજુ ચમચા વડે સારી રીતે ઘી ચાપડીને ખાવાની પ્રથા શરૂ થઇ. એ પ્રથા ભૂલાઈ ન જાય માટે નિશાળમાં ભણતાં બાળકને શીખવવામાં આવતું કે “જમ ઘી ચાપડી રાટલી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org