________________
૧૧
પડે. જેથી ગાય અને બળદના પૂરવઠાની, અનાજ, દૂધ, ઘી, બળતણના પૂરવઠાની ઉપર જબરે કાપ પડે) અને આપણી સારી ગાયને પરદેશમાં કતલ થવા માટે ધૂમ નિકાસ વગેરે પગલાં અતિ ઝડપી બન્યાં છે જે આપણને ખૂબ જ ચિંતિત કરનારી છે. છે એ કમાણીમાં રાજી થવા જેવું શું છે ?
ગાના ખેરાકની નિકાસ કરનાર ભલે મનમાં ગર્વ લેતા હોય કે તેઓ આ નિકાસ દ્વારા મબલખ ધન કમાય છે અને દેશને હંડિ. યામણ કમાવી આપે છે. પરંતુ તેમના કાર્યને લીધે કરોડે પશુઓને રિખામણી સહન કરીને મતને ઘાટ ઉતરવું પડે છે. તે પાપના ભાગી. દાર એ નિકાસકારે, નિકાસની યોજના ઘડનારાઓ અને નિકાસની પરવાનગી આપનાશ પ્રધાને પણ બને છે. આવી રાષ્ટ્રહિત વિરોધી ચાલને બિરદાવનારા પણ બને છે.
કારણ કે એ તમામ લેકે વિના હથિયારે નિકાસ દ્વારા પશુઓની ભૂખમરાથી થતી હિંસાને ઉરોજન અથવા અનુદન આપે છે.
સંકર ગાય વાછડ-વાછડીઓ ખેતરમાં ભૂખથી કે ગેરકાયદે - કતલથી મરે તેનાં પાપના ભાગીદાર પણ સંકર ગાયના પેલા શ્રીમંત પ્રચારકે, સંકર ગાયને ઉત્તેજન આપવા તેને પાળનારા પાલક, સંકર ગાયની પ્રચાર વ્યવસ્થાના સરકારી કે અર્ધસરકારી અમલદારે, અને સંકર ગાયનાં દૂધનાં અતિશક્તિ ભરેલા વખાણ કરનારા પત્રના કટાર લેખક બનશે જ. ઈશ્વરના દરબારમાં તેમની કઈ દલીલ કે તેમનાં કેઈ પુણ્ય તેમને બચાવી શકશે નહિ
હિંદુધર્મના મૂળમાં અહિંસા રહેલી છે. હિંદુની અહિંસા માત્ર હત્યા ન કરવાથી અટકતી નથી. પરંતુ પ્રાણીમાત્રના રક્ષણની સાથે તેના પષણની વ્યવસ્થા કરવા સુધી પહોંચી છે.
ખેરાકની ઘોજના ના આપણા આર્ષદૃષ્ટા પૂર્વજોએ આપણા માટે એવા પ્રકારના રાક ‘ચિજ્યા જે અહિંસક હોય અને આપણી સાથે પશુપક્ષીઓનું પણ પિષણ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org