________________
૧૬૦ કારણ કે ૧૯૯૯ કે તે સમયની આસપાસના કેઈ સમયે જિનીવામાં બીજી વિશ્વ ડેરી પરિષદમાં ભારતીય પ્રતિનિધિએ એવી દરખાસ્ત રજૂ કરી હતી કે ભારતનું પશુધન તદ્દન નકામું અનાર્થિક છે. માટે તેને જલદી નાશ કરી નાખવું આવશ્યક છે. પરંતુ અમારી પ્રજાની ધાર્મિક ભાવના અમારી આડે આવે છે. માટે અમારી પ્રજાની ધાર્મિક લાગણીને આઘાત પહોંચાડયા સિવાય અમારા ૮૦ ટકા પશુ ? એને નાશ ઝડપથી કેમ કર તેના પગલાં આપણે અહીં વિચારવા જોઈએ.”
ત્યાર પછી દેશમાં જે બની રહ્યું છે તેથી હવે શંકાને કઈ સ્થાન રહ્યું નથી કે આવાં પગલાં શોધાઈ ગયાં છે, અને તેને અમલ પણ ચાલુ થઈ ગયે છે. આ ચિંતાજનક સ્થિતિ
વિશ્વ ડેરી પરિષદ પછી આપણા દેશમાંથી પશુઓના ખેરાકની મેટા પાયા ઉપર ઝડપી નિકાસ, ગામડાઓમાં પાણીની ઉગ્રતંગીની ઉપેક્ષા, જેથી ઢેરે કાં તો પાણી વિના મારે, અથવા તેમને કતલખાને મોકલવાની ફરજ પડે, વિશ્વબેંકની સલાહ અને સહાય વડે પાણીની તંગીને વધુ વ્યાપક અને કાયમી બનાવવા ટયુબવેલની જનાઓ, જેથી મનુષ્યને કદાચ પાણી મળે પણ પશુઓને તો ન જ મળે. અને ટયૂબવેલ જમીન નીચેનાં પાણીના તળને હજાર ફૂટ નીચે ધકેલી
પછી જમીન તદ્દન નિર્જળ વેરાન બને. ઘાસચારે કે પાણી કશું જ મળે નહિ. એટલે પશુઓ તો નાશ પામે, પણ જમીનમાં અનાજ પણ પાકે નહિ. આ એજનામાં એક અણધાર્યો ભડકે થયે છે. જમીન. નીચે ટયૂબવેલેએ કરેલા પિલાણમાં દરિયાનું પાણી જમીન નીચેથી ધસી આવી રહ્યું છે, જેથી હંમેશને માટે લાખ એકર જમીન નકામી થઈ કાયમ માટે અનાજ, ઘાસચારે, દૂધ ઘીની બહુ મોટા પ્રમાણમાં અછત થશે. પરદેશી સત્તાઓની આપણા ગરદન ઉપરની આર્થિક પકડ વધુ મજબૂત બનશે.) સંકર ગાયને પ્રચાર, (જેમાં સંકર ગાયના તમામ વાછરડાને અને ઘણા મોટા ભાગની વાછરડીઓને મારી નાખવી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org