________________
કરી ચાહ રહ વિ છે. મારે
તો નથી કે
જેમાં
કે, “આ જિલ્લાની દશ લાખની વસતીમાંથી આ સમયે પૂરા સાટ. હજાર બાળકો પણ શિક્ષણ લઈ શકતાં નથી. ઘણાં ગામમાં જ્યાં અનેકશાળાઓ હતી ત્યાં હવે એક પણ નિશાળ નથી.”
- આ પાઠશાળાઓમાં ભારતની પ્રાચીન પદ્ધતિ મુજબ દેશી. ભાષાનું લેખન, વાંચન અને ગણિતનું શિક્ષણ અપાતું તેની હવે આવી કરુણ દશા છે. આ જિલ્લામાં પાઠશાળાઓ બંધ થતાં હવે માત્ર ૭૩૩. શાળાઓ ચાલુ રહી છે. (જે બ્રિટિશ શાસન પહેલાં લગભગ ૨૫૦૦. થી વધારે લેવાનું સંભવિત છે) મારે શરમ સાથે કહેવું પડે છે કે આમાંની એકપણ સંસ્થાને સરકારી મદદ મળતી નથી. કેઈપણ દેશમાં રાજ્યની મદદ વિના વિદ્યાને પ્રચાર થઈ શકે નહિ. અને દેશી રાજ્યમાં પ્રજાને વિજ્ઞાન ક્ષેત્રે જે ઉત્તેજન મળતું તે હવે અંગ્રેજોનું રાજ્ય થતાં, બંધ પડયું છે”.
આગળ ચાલતાં કેમ્પબેલ લખે છે કે, “પ્રાચીન ભારતના વિદ્યાપીઠને હિંદુ રાજાઓ તરફથી મટી જાગીરે આપવામાં આવતી અને મેટાં વર્ષાસને બાંધી આપવામાં આવતાં.xxxx જૂના જમાનામાં
જેની આવકને મોટે ભાગે વિદ્યા પ્રચારને ઉત્તેજન આપવામાં - વપરાતે તેથી રાજ્યની પ્રતિષ્ઠામાં પણ વધારે તે. પણ આપણે રાજ્યમાં તે વિદ્યાની અગતિ જ કરવામાં આવી છે. થોડાક સુખી. ગૃહસ્થની ઉદારતાને લીધે જ વિજ્ઞાન મરવાના વાંકે ટકી રહ્યું છે. ' વિદ્યાને આથી વધુ બૂરો સમય ભારતના ઈતિહાસમાં મળ મુશ્કેલ છે.” . . ઈ. સ. ૧૮૨૪ માં લખાયેલે મિ એલિફન્સ્ટનને હેવાલ પણ મિ. કેમ્પબેલના અહેવાલને ટેકે આપે છે.
હેમિલ્ટનની પણ સાક્ષી - ઈ. સ. ૧૮૨૮ માં સરકારી અહેવાલના આધારે મિ. વેસ્ટ
હેમિલ્ટને લખ્યું છે કે, સાહિત્ય અને વિજ્ઞાનની બાબતમાં ભારતવાસીઓની દિનપ્રતિદિન અધગતિ થતી જાય છે. વિદ્વાનેની સંખ્યા ઘટતી જાય છે. જેમાં વિદ્યાભ્યાસ કરે છે. તેમાં પણ અધ્યયનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org