________________
૧૪૧
ફાર્મસી ઉદ્યોગોને કાચામાલ પૂરો પાડનારા આ આખા વર્ગને, તેમની આજીવિકા અને આશ્રયને નાશ કરી તેમને કેળવણું આપવાને બહાને બીજગણિત અને ભૂમિતિ શીખવવા તેને શું અર્થ છે?
નવી પેઢીને કપાયેલો સંબંધ - વનવાસીઓની નવી પેઢીને જંગલો સાથે સંબંધ કપાઈ ગયે. છે તેમની આજીવિકાનું સાધન અને જંગલ ઉછેર અને વનસ્પતિ. વિજ્ઞાનની વિદ્યા તેઓ ભૂલી ગયા છે.
તેમની પણ એક શહેરીજનોથી તદ્દન અલગ પડી જતી સંસ્કૃતિ. હતી. પશુનાશ સાથે જંગલોને નાશ અને જંગલનાંશ સાથે એકસંસ્કૃતિને, એક વિદ્યાને અને લાખો કુટુંબની આજીવિકાને નાશ થયે છે. એ કુટુંબના નવેદિતાને શહેરી સંસ્કૃતિમાં વટલાવવા એ. એક સાદી સીધી ભેળી પ્રજા ઉપર અત્યાચાર જ છે. •
કદાચ ભારત જ એક એ દેશ છે, જેણે પરદેશી પ્રચારમાં ફસીને પરદેશી વિજ્ઞાન અને પરદેશ રહેણીકરણીથી અંજાઈને પિતાનો. અમિતા ગુમાવી દીધી અને દેશના પશુઓ અને વૃક્ષે રૂપી હજારે. અબજની સંપત્તિને નાશ કરી નાખે.
આપણા જે જંગલો સાફ થઈ ગયાં છે, તેમને પાછું નવું જીવન આપતાં કદાચ હજાર વર્ષ સુધી ભાવિપેઢીને પુરુષાર્થ કરે પડશે.. ( વિશાળ જળાશયનો નાશ - જંગલ નાશે જે પ્રજાના એક વર્ગની સંસ્કૃતિને તેના જ્ઞાન અને હજારેની આજીવિકાને નાશ કર્યો છે, તે બીજા હાથ ઉપર વિશાળ, જલાશય રૂપ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિને પણ નાશ કર્યો છે.
વૃક્ષવિહીન બનેલી જમીનનાં છેવાણથી હજારે નદીઓ અને. હજાર તળાવે માટીથી પુરાઈ જઈને સુકાઈ ગયાં છે. - “ આજની મોંઘવારીના જમાનામાં એક એક તળાવ ખોદવાને, ખર્ચ લાખ લાખ રૂપિયા ગણે તે પણ શબ્દ એ કરેડો રૂપિયાનો તળાવ રૂપી સંપત્તિ નાશ પામી છે. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org