________________
૧૪૨
નદીઓનું મૂલ્ય તે અબજો રૂપિયા વડે પણ આંકી શકાય તેમ નથી.
જે જે સંપત્તિ દ્વારા લોકોને મબલખ કમાણ થતી તે તમામ સંપત્તિને નાશ કરીને આવક ને ખર્ચમાં પલટાવી નાખવામાં આવી છે. - લાકેને દૂધ, ઘી, બળતણ મફત મળતાં તેને બદલે દરેક કુટુંબને દર વર્ષે કમ સે કમ રૂ. ૧૫૦૦ આ ત્રણ ચીજ મેળવવા
ખર્ચ કરવું પડે છે. ' જ બાકી રહી ખનિજ સંપત્તિ. એ સંપત્તિના દુરુપયેગની તે કેઈ સીમા જ નથી. આ ખનિજ સંપત્તિને અસાધારણ દુરુપયોગ
ખનિજ સંપત્તિને પ્રકાર એ છે કે તેને પ્રમાણમાં વ્યય કરી નાખવામાં આવે તેટલી તે ઓછી થતી જાય છે, તે ફરીથી પેદા થઈ શકતી નથી.
પશુઓ ફરીથી પેદા થઈ શકે છે. પશુ દ્વારા મેળવાતી સંપત્તિ કલાકના સમયમાં જ ફરીથી મેળવી શકાય છે. વનસંપત્તિ ૨૦૦ વર્ષમાં પાછી મેળવી શકીશું. - શ્રી સ્વામીનાથન કહે છે કે જમીનની ફળદ્રુપતા (સંપત્તિ) જે આપણે પશુવધ દ્વારા ગુમાવી છે અને હજી ગુમાવી રહ્યાં છીએ, તે પણ એક હજાર વર્ષે આપણે પાછી મેળવી શકીશું.
પરંતુ ખનિજસંપતિને દુવ્યય કરીને અમુક મુઠ્ઠીભર માણસના હિત ખાતર ભયંકર દુર્વ્યય કરી રહ્યાં છીએ. તેના લાંબે ગાળે કેવા મહા ભયંકર પરિણામ આવશે તેની કલ્પના કરતાં પણ પ્રજારી છૂટે છે.
સેનું, ચાંદી, તાંબુ, લેતું, અભ્રક, પાર, ગંધક વગેરે ખનિજ સંપત્તિ છે. આપણા શરીરમાં પણ આ તમામ દ્રવ્ય હોય છે. આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે. પંચમહાભૂત એટલે અગ્નિ, જલ, વાયુ, આકાશ અને પૃથ્વી આ પાંચમાંથી કોઈ પણ એક દ્રવ્ય એવું થાય એટલે આપણું મૃત્યુ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org