________________
૧૪૦
સેકડો રૂપિયાની આવક આપે છે અને સુકાઈ ગયાં પછી ઘરનું ફર્નિ "ચર ખૌને ૧૦૦ થી વધુ વર્ષ સુધી સેવા 'આપે છે
વનસપત્તિનું રક્ષણ કરીને અને એના સદુપયોગ કરીને સ્વીડન આજે સમૃદ્ધિમાં અમેરિકાથી પશુ આગળ નીકળી ગયુ છે. બ્રહ્મદેશનાં જંગલાની જેમ ભારતના જ ંગલે પણ પ્રખ્યાત હતા. આપણાં પુરાણામાં તેનાં ઘણાં વર્ણન મળે છે.
જંગલો જમીનનુ રક્ષણ કરે છે, તેા જંગલોનું રક્ષણ પશુઓ
કુરે છે.
મનુષ્યને અનાજ રાંધવું જ પડે છે. રાંધ્યા વિનાના ઢગલો અનાજ • કરતાં રાંધેલી મુઠ્ઠી ધાનની કિંમત વધારે છે.
ભારતમાં સહુર્થી સસ્તુ, સહુથી સુલભ અને જ્યાં જોઈએ ત્યાં મળી શકે તેવું ખળતણ માત્ર પશુઓના છાણુનાં છાણાં છે.
સરકારે પશુની કતલ કરીને આપણા ખળતણના પુરવઠાની પણ કતલ કરી નાખી છે. છાણાંથી રક્ષાએલા જ ંગલને અરક્ષિત બનાવી તેના પણ નાશ કરાવી નાખ્યા છે.
18 અબજો વૃક્ષાનાં નારામાં પરિણમી છે
જે વૃક્ષ પાસેથી દર વર્ષે ૧૦૦ થી ૨૦૦ રૂપિયાની આવક મળે અને કુદરતી રીતે સૂકાઇ જાય ત્યારે તેનુ ફર્નિચરમાં રૂપાંતર કરીને ૨૦૦ થી ૨૦૦૦ રૂપિયા સુધી કમાણી થઈ શકે, તે 'મતી વૃક્ષને કાપીને અળતણ તરીકે ઉપયાગ કરી નાખ્યું.
સરકારની પશુવધની નીતિ કાઢો નહિ, અખો વૃક્ષેમના નાશમાં પરિણમી છે. એ રીતે દેશની સેકડો અબજ રૂપિયાની મૂડીના અને તેમાંથી હજારો અબજ રૂપિયાની આવક મેળવવાની શક્યતાના નાશ થયા છે.
એટલું જ નહિ લાખા વનવાસીએ એકાર મની ભૂખમરાના ખપ્પરમાં ફેંકાયા છે. જંગલોનું રક્ષણ કરી જાણનારા, વૃક્ષાનાં ગુણુદ્રેષ અને તેના ફળ, મૂળ, છાલ, પાંદડાં વગેરેના ઉપયોગ જાણનારા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org