________________
૧૬ મળે તેને સરકારની તમામ સહાય મળે. આ સમૃદ્ધિને પાયે જમીન
સમૃદ્ધિને પાયે કારખાનાં નથી પણ જમીન છે. કારખાનાં ખેત પેદાશનાં કે ખનીજના કાચા માલ વિના ચાલી શકે નહિ. .
કારખાનામાંથી કમાણ કરવી હોય તે તેના કાચા માલના ભાવ નીચા હોવા જોઈએ. પછી તે કારખાનું કાપડનું હેય, ખાંડનું હેય. લેખંડનું હેય કે એલ્યુમિનિયમનું હાય.
લેખંડ, એલ્યુમિનિયમ કે ગંધક કોઈપણ ખનીજને ઉત્પાદન ખર્ચ સસ્તા અનાજ ઉપર અવલંબિત છે. અનાજના ભાવ જેટલા નીચાં તેટલો મજૂરીને દર એક છે. તેના પ્રમાણમાં ઉત્પાદન ખર્ચ એ છે.
કાપડ, ખાંડ જેવી ખેત-પેદાશની ચીને પણ રૂ, શેરડીના નીચાં ભાવ હોય તે સારે નફો કરી શકે. એટલે સમૃદ્ધિને પાયે ભૂમિ છે. આ ભૂમિ ઉપર અત્યાચાર
આ ભૂમિ ઉપર આપણે છેલ્લા બસો વર્ષથી અત્યાચાર ગુજારી રહ્યા છીએ. ચરિયાણ અને જંગલે એ ભૂમિનાં વસ્ત્રો છે, એ વસ્ત્રો તોડીફાડીને ભૂમિને નગ્ન કરી નાખવામાં આવી છે. આ ભૂમિ આપણને અનાજ અને બીજા પાક આપે છે. પણ તેને તેમાં શ્રમ પડે છે. એટલે તેને આરામ અને પિષણ બનેની જરૂરિયાત હોય છે.
ભારતના ખેડૂત માટે આપણી સરકારને ભલે માન ન હોય, પણ વિશ્વભરમાં ખેતીની સહુથી વધારે આવડતવાળે ખેડૂત ભારતને છે. આ છે વોકરને અભિપ્રાય જ છે. વેર ઈગ્લેંડને પ્રખ્યાત કૃષિ વિજ્ઞાની હતો. તેની ભારતની અંગ્રેજ સરકારના ખેત સલાહકાર તરીકે નિમણૂક કરી બ્રિટીશ સરકારે તેને ભારત મોકલ્યું, ત્યારે તેને સૂચના આપી હતી કે તમારે ભારતવાસીઓને ખેતી કરતાં શીખવવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org