________________
પ
વીના શ્રોત સુકવી નાખ્યા અને ખર્ચના એજ વધારી દઈ ગરીબીના ગંજ ખડકી દીધો.
'
જે ભારત હજાર વર્ષની પરદેશી લૂટ સામે સમૃદ્ધિના શિખર પરથી પડયું" નહિ, તે માત્ર ખસેા વર્ષમાં ગરીબીની ખીણમાં ગમી પડ્યું.
નાનાં નાનાં સમણાં મળી નદીના પ્રવાહો અને છે, અને અનેક નાની નદીએ મળી ગંગાનદી જેવી મહાનદી બને છે.
તેમ લા, ચરખા, ઘંટી, ખાંડણિયાં અને લેાણાં દ્વારા દરેક ઘરમાંથી નાની નાની બચત દ્વારા દેશમાં સમૃદ્ધિના પ્રવાહ વહેતા તે આપણે ઉપર જોઈ ગયા.
દેશ પાંચ પ્રકારની સમૃદ્ધિર્થી સમૃદ્ધ ગે. (૧) પશુ સ ́પત્તિ; (ર) વન સંપત્તિ, (૩) ભૂમિ સ 'પત્તિ, (૪) જલસંપત્તિ અને (૫) ખનીજ સપત્તિ. આ સંપત્તિના સાધનામાંથી પશુઓના સહકારથી ભારતવાસીઓ સમૃદ્ધિના શિખરો ઊભાં કરતાં.
૧ ભૂલભરેલી માન્યતા
સમૃદ્ધિના પાયે નાનાં મેડટાં કારખાનાંઓ છે એ આપણી માન્યતા ભૂલભરેલી છે. કારખાનાં એટલે ઉદ્યોગ. એ માન્યતા પણ ભૂલભરેલી છે. પશ્ચિમી વિદ્યાએ અને વિચારસરણીએ એવા બુદ્ધિભ્રમ લાકીનાં મનમાં પેદા કર્યાં છે, કે જે કાંઈ કાય મંત્રાની મદદ વડે થાય. એક જ સ્થળે સામૂહિક રીતે થાય તે ઉદ્યોગ.
કારખાનાંમાં યંત્રાની મદદ વડે ઉત્પાદન કરવાને ખલે ઘણી માટી સંખ્યાનાં લાકા વિશાળ ફલક પર તપાતાનાં રહેઠાણામાં ઊત્પાદન કરતા હાય તે ા.
એક મોટા મકાનમાં પાંચ હજાર મજૂરા યંત્રની મદદ વડે ૩૦ હજાર ગાંસડી કાપડ બનાવે તે કાપડ ઉદ્યોગ.
પણ પ ર્હજાર ગામડાંમાં ૫૦ હજાર કારીગરા ૫૦ હુજાર ગાંસડી ાપડ બનાવે તે એ વણાટના ધંધા કહેવાય. ઉદ્યોગની ઉપાધિ જેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org