________________
૧૩૪
રવાના થયેલા ખચ
ઘરમાં વલાણું રાખવું હોય તે ઘરમાં ગાય, ભેંસ રાખવા જોઈએ. ખસ વર્ષ પહેલાં તેમને પાળવાના ખર્ચે મામુલી હતા. ૭૫. વર્ષ પહેલાં ગાયને પાળવાના ખર્ચ રાજના ચાર આના અને ભેંસને ખેંચ છ થી આઠે આના હતા.
સરકારની પશુ વિધી હિંસક અનીતિને કારણે હવે તેને અંદાજ નિશ્ચિત બાંધી શકાતો નથી. રાજ રાજની કરવાતી નીતિ અને પ્રદેશવાર જુદીજુદી નીતિ અને પશુ પણ હાઈ શકે.
શ્રીજી વિવિધ ખાડખીલીઓને કારણે લાકોએ ઘરમાંથી પશુએ અને વેલાણું અને કાઢી નાખ્યાં.
ત્યારે હવે ચાખ્ખા દૂધ, ઘી તે તે જોવા પણુ પામતા નથી.. પશુ દૂધ, ઘી અને દવાઓ પાછળ દરેક કુટુંબને મહિને ૧૦૦ થી ૫૦૦ રૂપિયા સુધીના ખર્ચ તો જરૂર આવતો હશે. છે પરદેશી દેવાના ડુંગર વધતા જાય છે
ઉપર લખેલી પાંચે ચીજો જે ઘરમાં ડાય તે કાંઈ ઘરમાં ધનના ઢગલા કરી દેતી નથી પણ તેથી જે ખચત થાય છે તે બચતના સરવાળા રાષ્ટ્રની ખચતને ગુંજ મની જાય છે.
એ પાંચ વસ્તુઓ પરદેશી સસ્કૃતિ સામે અજિતગઢ સમી હતી. લોકોના સ્વાસ્થ્ય અને સસ્કૃતિની રક હતી. તે દૂર થવાર્થી રાષ્ટ્રની અચતના ડુંગર અદૃશ્ય થયેા છે. અને તેને સ્થળે વાકાના ખર્ચના પરદેશી દેવાના અને પ્રજાનાં દુઃખના ડુંગર હિમાલય કરતાં પણ વધુ ઊચા થતો જાય છે.
સેંકડો વર્ષ સુધી ચાલુ રહેલા પરદેશીઓના ઝંઝાવાતી હુમલા અને તેમણે ચલાવેલી કલ્પનાદ્વૈત લૂટા પછી પણ ભારત એવું ને એવુ સમૃદ્ધ રહી શક્યું હતું, કારણે કે ભારતના એકએક ઘરમાંથી બચતની સરવણીએ ચાલુ રહેતી. જેમાંથી સમૃદ્ધિના સાગર પેદા થતા.
અંગ્રેજી રહેણીકરણી, વિચારસરણી અને અથ વ્યસ્થાએ ઘરમાં અચત પેદા કરતી પાંચ વસ્તુઓના, પશુનાશ દ્વારા નાશ કરી, સ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org