________________
૧૭
તે લખે છે કે, “નિવર્સિટીની તમામ ઉપાધિઓ મેળવીને, જેના કાગળનાં બંડલ સહિત હું ભારતમાં આવ્યા અને અહીં આવ્યા પછી મારા અભણ ફેસરો (ભારતના ખેડૂતે) સાથે પાંચ વર્ષ કામ. કર્યા પછી, કોઈપણ જાતની આધુનિક શોધે કે વૈજ્ઞાનિક સાધનની અમદદ વિના સમૃદ્ધ ખેતી કેમ કરવી તે હું શીખે.”
ઈલેંડની સરકારને તેણે લખી જણાવ્યું કે, ભારતવાસીઓને હું ખેતી શું શીખવવાને હતો? પશુપાલન અને ખેતીનું જ્ઞાન તે તેઓની નસોમાં હજારો વર્ષથી ઊતરી આવેલું છે.” આ સંપત્તિને દુવ્યથા
ભારતને ખેડૂત હંમેશાં તેની જમીનને આરામ આપતે. તેની * જમીનના અમુક ભાગમાં તે દર વર્ષે ખેડાણ કર્યા પછી પાક ન ઉગાડતે. એક પછી એક ભાગને વારાફરતી કેરો રાખીને આરામ આપો. પશુઓનાં છાણિયા ખાતર વડે તેને પિષણ પણ આપતે. ' ધનલેભી કારખાનાઓની માંગને પહોંચી વળવા છેલ્લાં ઘણાં વર્ષોથી હવે આપણે ખેડૂત જમીનને આરામ આપતા નથી. તમામ ' જમીન ઉપર દર વર્ષે બને તેટલું વધારે પાક લેવાની કોશિશ કરીને તેણે જમીનને ખૂબ જ રસહીન કરી નાખી છે. આપણું સંપત્તિને એ દુર્થ છે. ' આ નિર્દયતાથી નારા ' ' જમીનની ફળદ્રુપતાને જે નિર્દયતાથી આપણે નાશ કર્યો છે, જે નિર્દયતાથી તેને રસહીન બનાવી છે, તેને ભારતીય ખેતીના ઇતિહાસમાં જે જડે તેમ નથી. " જંગલે, ચરિયાણા અને પશુઓના નાશથી જમીનની જે ફળદ્રુપતાને અમુક એક ચોક્કસ વર્ગના હિત ખાતર આપણે નાશ કરી ચૂકયા છીએ, તે કદાચ એક હજાર વર્ષે પણ આપણે પાછી મેળવી શકશે નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org