________________
ર
તેને બદલીને અને તેની પાછળની ભાવનાનું અંગ્રેજીરણ કરીને શું મેળવ્યું છે કે શું ગુમાવ્યું છે તે તે વાચકે જ વિચારે.
મોટાં શહેરનાં લેકે ફરીથી પ્રાચીન ચેલે અપનાવે એમ કહેવાને મારે ઈરાદે નથી, તાત્કાલિક તેમ કરવું એ શકય પણ નથી. .
પણ પ્રજાને એમ લાગે કે ચૂલાની સાથે આપણે ઘણું ગુમાવ્યું છે, તે તેને પાછી પ્રતિષ્ઠા અપાવવા સંપૂર્ણ ગોવધ બંધી કરવા સરકાર ઉપર ભારે દબાણ લાવીને તેને તેમ કરવાની, અથવા સત્તા ઉપરથી ફેંકાઈ જવાની પસંદગી કરવાનું કહેવું જોઈએ.
આ ચૂલા પાછળની વાત જુનવાણી કે આધુનિકતાની નથી. પણ ધાર્મિક, સાંસ્કૃતિક, કૌટુંબિક અને આર્થિક ક્ષેત્રે જે સુરંગે ચંપાઈ - રહી છે અને ભારતની અસ્મિતા હણાઈને અંગ્રેજી અમિતાને વિકાસ
થઈ રહ્યો છે તેના પ્રતિકારની છે. પર ચરખે
, એક જમાનામાં, અરે ! આજથી માત્ર બસે વરસ પહેલાં જ ભારતને ચરખે તમામ ભારતવાસીઓના અને કરડે બિનભારતીય માનવીએનાં અંગ ઢાંકો. - અંગ્રેજી જુએ એને ભાંગી નાખે ત્યારે કરડે કુટુંબની પૂરક આવક ગઈ. ચરખા દ્વારા પેદા થતા સુતરને પ્રવાહ બંધ થઈ "જતાં લાખો વણકરોની રોજી ગઈ
ચરખા અને હાથશાળને સ્થાને પરદેશી કાપડ આવ્યું, અને સ્થાનિક મિલ શરૂ થઈ
પરંતુ જેમ જેમ મિલે વધતી ગઈ, તેમ તેમ મેઘવારી, બેકાર ' વધતાં ગયાં અને કરડે લેકનાં અંગ ઉપરથી વસ્ત્રો ઊતરી જઈ લેકે અર્ધનગ્ન દશામાં આવી પડયાં. કરડે સ્ત્રીઓને પૂરક આવક
ચરખે પૂરી આવકનું સાધન ન હતું, પણ કોડે એને તે પૂરક આવક આપતે અથવા કપડાને ખર્ચ બચાવતે. ચરખાની કિંમત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org