________________
૧૨૫
પરંતુ ગામવાસીઓની બુદ્ધિ હજી સાબૂત રહી છે. અને પાઉં બિસ્કિટને આર્થિક જે તેમને પરવડે તેમ નથી.
એટલે તેઓ તે તેમના જમાના જૂનાં માટીનાં ચૂલામાં છાણુ સળગાવીને રોટલી બનાવે છે. રસોઈ પાછળની ભાવના કયાંક કયાંકખંડિત થઈ હોવા છતાં પણ જાળવી રહ્યા છે.
પરંતુ હવે તેમને પણ છાણાં સહેલાઈથી મળી શકતા નથી. જંગલે કપાઈ ગયાં હેઈ લાકડાં પણ દુર્લભ છે. એટલે જ તે દહાડે. તેમને રિસીન અને પ્રાઈમસને આશરે વે પડશેત્યારે કુટુંબ દીઠ ઓછામાં ઓછો વાર્ષિક ૫૦૦ થી ૬૦૦ રૂપિયાના ખરચ બોજ. વધી જશે. - એવું બને કે એ સમયે પ્રેટીનાક્ત સરકાર કેસીનને બદલે માછલીના લેટના તૈયાર પાઉં અને બિસ્કિટ ગામેગામ પોંચાડવાની કઈ જના ઘડી કાઢે. શહેર અને કચ્છમાંથી તે છાણના ચૂલાને દેશવટે મળતાં કેરોસીન, વીજળી કે ગેસના ચૂલા પાછળ કુટુંબ દીઠ ઓછામાં ઓછો વાર્ષિક ૫૦૦ રૂપિયા ખરચ વધી ગયો છે.
કમાણીનાં સાધન વધાર્યા વિના દેશને ૨૦ ટકા વસ્તી ઉપર વર્ષે ૧૦૦ કરોડ રૂપિયાના ખરચ બોજ વધારી દેવામાં આવ્યું છે.
' હવે ફેશનમાં કેસીનના કવેટામાં વધારે ઘટાડો કરીને, ગેસની કઠીઓ આપવામાં અનિયમિતતા દાખલ કરીને, લેકેને કાયદો કર્યા વિના જ આડકતરી રીતે અનાર્થિક, દુષિત અને કદાચ કરોડ ભારતીએ માટે અભક્ષ્ય હેય, ધર્મ વિરૂદ્ધ હેય એવી ચીજોની મેળવણીવાળા પાઉંબિસ્કિટ ખાવાની ફરજ પાડવામાં આવશે. એવી શંકા કોઈ કરે. તે તે શંકા અસ્થાને નથી. આ સામાજિક સંગઠનનું સાધન
આપણે સનાતન ચૂલો એ અબજો રૂપિયાની આર્થિક બચત. અને સામાજિક સંગઠનનું સાધન હતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org