________________
૧૨૭
પુષ્ઠ આવકની તે છે જ.
બીજો કાઈ જ એવા ઉદ્યોગ નથી જે કરાયા ઘરને પૂરક આવક આપી શકે. રાજ કલાક બે કલાક ચખૈ ચલાવી કુટુંબના કપડાં વાવી લેવાય. તે કપડાના ખરચના બચાવ થાય, અને કરાય અધનગ્નાનાં પૂરાં અંગ ઢંકાય એ એની મહત્તા છે.
શ્રીમ'ત સ્ત્રીઓ પણ યજ્ઞાથે કાંતતી. એટલે કે પાતે કાંતેલુ સુતર ગીબ કુટુંબોને આપી દેતી. એ પણ એક પ્રકારનું વસ્ત્રદાન હતું. ટિયાં વડે ક તાતુ આ સુતર લાખા હરિજન વણકરોને રાજી આપતું.
આમ ચરખા એ આપણા અથશાસ્ત્રના પાયાનુ અંગ, કરાડી અધનગ્નાના અંગ ઢાંકવાનું સાધન, અને લાખે, વણકરાને કાચા આલ અવિરતપણે પૂરા પાડવાનું સાધન હતું.
દેશની સહુથી વધુ મહત્ત્વની, સહુથી માટી જરૂરિયાતની ચીજનું ઉત્પાદન અવિરતણપણે ચાલુ રાખવાનું, અને તેમાં દરેકને પોતાના હિસ્સા અપણુ કરવાનું સાધન હતું.
તેની કિં"મત તે કેટલી રાજી કમાવી આપે છે તેના ઉપર નક્કી ન કરી શકાય, પણ તે કેટલી વિશાળ સખ્યાને રાજી, અથવા કપડું આપી શકે તેના ઉપર નક્કી કરવી જોઈએ.
એની આ ઉપચાગિતાને ધ્યાનમાં લઇને જ ચરખા કાંતવાને. દૈનિક ચકાય ગણવામાં આવ્યું હતું. ચરખા દ્વારા કંતાયેલા સ્તરમાંથી જે સરસ કાપડ બનતુ તે આજ વિશ્વની કાઈ મિલ બનાવી શકી નથી, અને એવું સુંદર કાપડ ભવિષ્યમાં બનાવવુ હાય તા ચરખા તે શક્ય બનશે.
વધુ જ
હ ઘટી
ઘટી તરફ અણુગમાં કેળવી પી'ગપોંગ પ્રત્યે પ્રેમ કેળવવાના કોઈ આર્થિક લાભ કે વૈજ્ઞાનિક ડહાપણ નથી. પરંતુ ઘેરી અણુસમજ અને આધુનિકપણુ દેખાડવાની ઘેલછા તેા છે જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org