________________
(Letters from the Court or Directors of Governor General in Council of Bengal, dated 3rd. June 1814).
કેળવણીની આ વ્યવસ્થા એવી તે સંગીન હતી કે ભારતમાં હજાર વરસેાથી થઈ રહેલી સલ્તનતાની ઉથલપાથલ આ કેળવણી સંસ્થાઓને કશું નુકસાન કરી શકી નહિ. કારણકે સલ્તનતાની ઉથલપાથલ પાછળ હિંદુ સંસ્કૃતિ અને હિંદુ ધર્મના નાથનો ઉદ્દેશ હતા પણ રાજસત્તાની લાલસા હતી. જે હિંદુ ધર્મ અને હિંદુ સ ંસ્કૃતિના નાશની ભાવના પણ હાય તા તે માટે પશુબળ વાપરવા સિવાય બીજી કોઈ ચેાજના ન હતી.
પણ ભારતના જે પ્રદેશેામાં અંગ્રેજોએ પેાતાની હકૂમત સ્થાપી. ત્યાં તેમની ઘૂસણખોરી બળપૂર્વક ન હતી, પણ ભેદી યાજનાઓ સાથે હંગાટકાર્થી અને ભારતવાસીઓની નિમઢુલાલીના લાભ લઈને ઘૂસવાની હતી. સત્તા જમાવ્યા પછી આપણા ધમ અને સંસ્કૃતિના નાશ માટે આપણી કેળવણી સંસ્થાઓ અને કેળવણી પદ્ધતિનો નાશ કરી ટેકાને નિરક્ષર તેમજ અજ્ઞાન રાખતા હતા.
પાષક મળેા ઉપર ચાંપલી સુ'ગા
ભારતની સુવ્યવસ્થિત પ્રખ્યાત વિદ્યાપીઠા અને ગામડાંઓની શિક્ષણ સંસ્થાઓના કેવા ઝડપથી નાશ કરવામાં આવ્યા ? તલવારથી નહિ પણ જયાંથી એમને પાષવાનાં ઝરણાં વહી રહયાં હતાં ત્યાં જ સુરગ ચાંપીને એના ખ્યાલ આપણુને તે સમયના એલારી જિલ્લાનાં ક્લેક્ટર એ. ડી. કેમ્પબેલના ઇ. સ. ૧૮૨૩ના એક અહેવાલ ઉપરથી મળે છે. તે લખે છે કે, આ સમયે એવા અસંખ્ય કુટુ છે જે પેાતાનાં બાળકાને બિલકુલ શિક્ષણ આપી શકતાં નથી.×××× મને કહેતાં દુઃખ થાય છે કે દેશ ધીરે ધીરે નિધન થતા જાય છે.”
શ નિધન થવાનુ કારણ એ છે કે જ્યારથી હિંદુસ્તાનમાં અનેલાં સુતરાઉ કાપડને બદલે ઈગ્લાંડમાં બનેલા કાપડના આ દેશમાં પ્રચાર કરવામાં આવ્યે છે. ત્યારથી આ દેશનાં કારીગરોનાં જીવનનિર્વાહનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org