________________
.
શ્રુંગી કર્યો પછી તેને ખતમ કરી પેાતાની હિંસક જુગુપ્સા પ્રેરક, શેષક અને વિલાસલક્ષી કેળવણીનુ હથિયાર અ ંગ્રેોએ આપણી ઉપર છેડયું. જેને માહાસ કહી શકાય. આપણે તેનાથી માહિત થઈને તેમની પકડમાં ફસાઈ રહ્યા છીએ. છતાં એ ફસામણીમાં ગૌરવ અનુભવીએ છીએ.
આપણી શિક્ષણ સ ંસ્થાએ વિષે તેમણે મેળવેલી સ ́પૂર્ણ માહિતી તે વિષેનાં મ ંતવ્યે કઈ રીતે આપણી શિક્ષણ વ્યવસ્થા તેમણે તેડી અને પાતાની શિક્ષણ વ્યવસ્થાની જાળમાં આપણને જકડયા તેનુ વર્ણન નીચે આપ્યું છે. પ્રાચીન ભારતના ગ્રામવાસીઓની શિક્ષણ સંસ્થાએ સંખ ધાં ઈ.સ. ૧૮૨૩ના કંપની સરકારના એક અહેવાલમાં પ્રેમ જણાવવામાં આખ્યુ છે કે શિક્ષણની દૃષ્ટિએ ભારતના અનેક ગામેાની સ્થિતિ જેટલી ઊંચી છે તેટલી દુનિયાના કોઈ દેશમાં નથી.”
(Report of Select Committee on the affairs of the East India Co Vol. I Page 409, published in 1832).
આ રિપોર્ટ ઉપરથી એમ ચેસ સાબિત થાય છે કે અ ંગેજોએ ભારત ઉપર સતપુર્ણ વર્ચસ્વ જમાવ્યાં પહેલાં શિક્ષણ પ્રથાની તમામ માહિતી ભેગી કરી હતી.
ઈંગ્લેડે અપનાવેલી આપણી કેળવણી પદ્ધતિ
ડો. એન્ડ્રુબેલ નામના એક પ્રસિદ્ધ અગ્રેજ શિક્ષણશાઓએ ભારતની શિક્ષણ વ્યવસ્થાના અભ્યાસ કરીને ઈંગ્લેંડમાં એ પદ્ધતિ દાખલ કરી હતી. તેનાં શુભ પરિણામે જોઈને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ડાયરેકટશએ ઈ. સ. ૧૮૧૪ના જૂનની ત્રીજી તારીખે મંગાળના ગવર્નર જનરલને કાગળ લખ્યા કે, “શિક્ષણની જે પદ્ધતિ ભારતના આચાર્યો દ્વારા પરાપૂર્વથી શરૂ થઈ છે, તે જ પદ્ધતિ પ્રમાણે આપણી શાળાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. કારણ કે તેથી શિક્ષણ પદ્ધતિ સ્મૃતિ સરળ અને સુગમ અને છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org