________________
૧૯
પ્રજાને નિરક્ષર, અશિક્ષિત રાખી. પ્રજાના શિક્ષણના તમામ સાધનાન નાશ કરી નાખ્યા, કારણ કે તેઓ ભારતની પ્રજાને અંગ્રેજી રીતરસમમાં પલટી ભારતીય સંસ્કારશના ઉચ્છેદ કરવા માગતા હતા, જેથી ભારતવાસીએ તેમનાથી પ્રભાવિત છની તેમના તામેદાર મની રહે.
ભારતવાસીએ સૌ વર્ષમાં પેાતાના સ ́સ્કારી, કેળવણી વગેરેથી તદ્દન અનભિજ્ઞ ખની ગયા, ત્યારે તેમને પોતાની રહેણીકરણી અને વિચારધારાથી પ્રભાવિત કરવા એક નવા પ્રકારની કેળવણી આપણી પ્રજા માટે ઘડી કાઢી.
નવી ઊગતી નિરક્ષર પ્રજાને તેમણે શીખવ્યુ', કે, ભારતવાસીએએ તેમની સ્ત્રીઓને રસાડામાં જ ગેધી રાખીને જગતના પ્રવાહોથી તેમને અજાણ રાખી છે. ભારતની સ્ત્રીએ જાણે કે જન્મીને જિ ંદગીમાં ખીજું કશુ કરવાનું જ ન હોય તેમ સવાર સાંજ જ્યારે જુઓ ત્યારે લા જ ફૂંકતી હોય છે.” [અગાઉ મળતજી તરીકે છાણાંના જ ઉપયાગ થતા. અને છાણાં કોઈ વખત સેજવાળાં હોય તેા જ તાપ કરવા માટે ફૂંક મારવી પડતી.
વાસ્તવમાં તે તે જમાનામાં સુરાપમાં પણ એજ સ્થિતિ હતી. ત્યારે ત્યાં પણ પ્રાયમસ, ઇલેકિટ્રક કે ગેસના ચૂલા ન હતાં. છતાં નવુ શિક્ષણ લેતી આપણી પ્રજાને તેઓ કહેતા કે, “જુએ, અમારી ઔ બહાર અમારી સાથે હરે ફરે છે; નાટકો જુએ છે. હાટલામાં જઈને ડાન્સ કરે છે. જ્યારે તમારી એ જાણે ઘરની ગુલામડી હોય તેમ ઘરનું વૈતરું કર્યો કરે છે. ચૂલા ફૂંકયા કરે છે!” [વૈતરુ' એટલે ચરખા ચલાવે, ઘ’ટી વડે અનાજ દળે, કંઠાળ ભરડીને તેની દાળ ખાંડણિયા વડે છડે, વલોણ કરે વગેરે કર્યાંને તેઓ વૈતરુ' કહીને વખેાડતા.]
“તમારી ઓએને ન બહાર ફરવા જવાનું, ન હૉટેલમાં કે કલામાં જવાનું, ન રમવુ, કે ન દારૂ પીવા. ખસ આખા દિવસ ઘરનું વૈતરુ' કરવું. વડીલેાની સેવાના નામે તેમની ગુલામી કરવી.
ઘરની ચાર દિવાલ વચ્ચે. અને તેમાં પણ મુખ્યત્વે તા રસાડાની ચાર દીવાલે વચ્ચે ગાંધાઈ રહીને જીવનભર વડીલાની વેઠ કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org