________________
૧૧૪
લોકોને હિન્દુસ્તાનના નકશાની માહિતી હોય તેમ લાગતું નથી.
કેટલાક લખે છે કે તે સુલતાનથી સીધે અજમેર ગયે જ્યાં વિશળદેવે બીજા રાજાઓની સહાયથી તેને સામને કર્યો. મહમદ હા, ઘવાયે અને નાલ સુધી પાછા હઠી ગયો.
પણ પછી તેઓ લખે છે કે નાદેલમાં ફરીથી તૈયારી કરી અચાનક અજમેર ઉપર ફરીથી ત્રાટક. રજપૂતે ગાફેલ હતા એટલે હારીને નાસી ગયા. અને મહમદ ત્યાંથી સીધે ગુજરાત તરફ ગયે. . - અજમેર પાસે હારી ઘાયલ થઈને મહમૂદ ભાગી જાય પછી તેને બીજી મદદ મળવાની કેઈ શકયતા ન હતી. આજુબાજુ મિન હિં
જ્યા હતાં, પાછળ રહ્યું હતું અને ગીઝની બહુ દૂર હતું. - આ સ્થિતિમાં હારેલું ઘવાયેલું સૈન્ય સ્વબચાવમાં મરણિયું બનીને કદાચ લડી શકે, પણ પિતાને હરાવનાર વિજ્યી રીન્ય ઉપર ફરીથી હુમલો કરવાની હિંમત ન કરે. કદાચને તેણે હુમલે કર્યો હોય તે પણ વિશળદેવ જે કુશળ સેનાની હતું તે કામચલાઉ પીછેહઠ કરીને ગુજરાત તરફ જતા મહમૂદને પાછળથી ઘેરી લે અને તેના સમગ્ર સૈન્યને નાશ કરી નાખે. આમાં તેને મેવાડ, ઝાલર, આબુ વગેરે રાજ્યની પણ મદદ મળે. 5 અજમેર પાસે સખ્ત પરાજ્ય
એટલે ખરી હકીકત તે એ લાગે છે કે અજમેર પાસે હિન્દ રાજ્યનાં સંયુક્ત ના હાથે પરાજિત થઈ નાસી ગયા અને જે દેઢ લાખનું લશ્કર તથા ૩૦ હજાર ઘેડા તથા ૫૦ હજાર ઊટે તથા તે ઊંટે ઉપરને સામાન જે તેણે સાથે લીધા હતા તે તમામ પીછે. નહઠમાં, લડાઈમાં અને નાસભાગમાં માર્યા ગયા; તેમ જ છેક લાહેર સુધીને પ્રદેશ પણ ગુમાવ પડયે. તેના શ્રમ, માનસિક આઘાત અને લડાઈમાં થયેલા જખમને કારણે માંદો પડયે હોય અને રિબાઈ રિબાઈને મરણ પામે હેય.
મહમૂદના આ ભયંકર પરાજય ઉપર ઢાંકપિછો કરવા તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org