________________
છે કે ભીમદેવ પાસે ૨૦૦ હાથી, ૧ લાખ ઘોડેસવાર અને ૯૦ હજાર પાયદળનું લકર હતું.
રાજેરા વચ્ચે મૈત્રી અને કુસંપ તે અનાદિકાળથી ચાલ્યા આવે છે. છતાં બહારના દુશ્મને સામે એક થઈ જવાની સૂઝ અને ડહાપણ હિન્દુ રાજાઓમાં હતાં જ. અજમેરના રાજા વિશળદેવના બાપને મેવાડના રાણા વીરસિંહે લડાઈમાં મારી નાખ્યું હતું છતાં
જ્યારે મહમદે આક્રમણ કર્યું ત્યારે વિશળદેવ અને વીરસિંહને પુત્ર રાણા તેજસિંહ સંપી ગયા અને મહમૂદને હરાવી નસાડ. (કર્નલ ટેડ, ચંદ બારોટના પૃથ્વીરાજ રાસાને આધારે)
તે ઉપરાંત પરિહાર, ગહિલેટ, રામગર, તુવાર ગેહિલ ભટર ભટ્ટ, પરમાર વગેરે વિવિધ કુળના રાજવીઓ, પાવાગઢને રાજા અને જૂનાગઢને યાદવ રાજા વિશળદેવની મદદે આવ્યા હતા. (ફાર્બસકૃત રાસમાળા).
હિન્દુ રાજાઓ પાસે સુવ્યવસ્થિત જાસૂસી તંત્ર ન હતું એ દલીલ પણ પિકળ છે. ચિતડના મહારાણ ખુમાણ ઉપર ખલીફા હુમલ કરવાની તૈયારી કરતે હતું તેની એને એટલી વહેલી ખબર હતી કે છેક, મલબારથી કાશ્મીર, ઉત્તરપ્રદેશ બુંદેલખંડ અને જુનાગઢથી મદદ મેળવી, મુસલમાને આવ્યા ત્યારે તેમને હાર આપી. (કર્નલ ટેડ) - તે જ પ્રમાણે ખલીફા અજમેર ઉપર ચડાઈ કરવાની તૈયારી કરતે હો ત્યારે તે કયે રસ્તે આવશે તેની પણ અજમેરના અજય
પાળને ખબર પડી ગઈ હતી. એટલે તે અજમેરથી રૌન્ય લઈ નીકળ્યા છે અને દરિયાઈ રસ્તે આવતા ખલીફાને સામને કરવા કચ્છમાં આવ્યું
અને અંજાર પાસે ખલીફાને સામને કર્યો. આજે પણ અંજારમાં અજયપાળનું મંદિર છે, જ્યાં દર વરસે અજયપાળના નામે ઓળખાતે મેળો ભરાય છે. (કર્નલ ટેડ). એટલે હિન્દુ રાજાઓના પરાજયનાં જે કારણે અપાય છે તેને હકીકતેને કેઈ આધાર નથી. : 8 ભારતની ભૂગોળથી પણ અજાણ ના કેટલાક મુસ્લિમ તવારીખકારે લખે છે કે મહમદ મુલતાનથી
બિકાનેર ગયે, ત્યાંથી જેસલમીર ગયે અને ત્યાંથી અજમેર ગયે. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org