________________
૧ર
ૐ એ સભવીત જ નથી
સૌરાષ્ટ્રમાં જગલે એવાં ગીચ હતાં કે જ્યારે મોર ંગઝેબે સદ્બુલંદખાનને ઘોડેસવાર લશ્કર સાથે ખરડાના જેઠવા રાણાને જીતવા મેક્લ્યા ત્યારે તેનુ ઘેાડેસવાર લશ્કર સૌરાષ્ટ્રમાં દાખલ થતાં જ જંગલામાં અટકી પડયું અને સરમુલખાનને જગલે કાપતાં અને ખાળતા આગળ વધવુ પડ્યુ. જેથી જેઠવાઓની રાજધાની સુધી પહેાંચતાં તે થાકી ગયા. (મિરાતે અહમદી ગુજરાતી અનુવાદ. પ્રકાશક : ગુ. વ સોસાયટી, પાનુ′ ૧૨૧).
અબુલ ફઝલ પણુ આ જંગલી વિશે ઘણુ લખે છે. તે લખે છે. કે આ ઘાર જંગલની વચ્ચે જુનાગઢ જેવું શહેર વસેલું હશે, તેની ત કલ્પના જ આવે નહિ. અને આ જંગલમાં કેટલા કિલ્લા છે, કેટલા રાજવીએ છે અને તેમનું કેટલું લશ્કર છે તેની પણ કાંઈ ખબર પઢતી નથી.
મારવાડનું રણ, પહાડા પહેાડા ઉપરના કિલ્લા અને ગીચ જંગલે મહેમૂદ ઘેાડેસવાર અને ઊટીના વડે હેમખેમ પસાર કરી ગયા, અને સામનાથનું ખંડન કરી સહીસલામત સૌરાષ્ટ્રની બહાર નીકળી ગયે એ હકીકત દંતકથા કરતાં પણ પરીકથાને વધારે મળતી આવે છે. ૐ નિરાધાર કારણા
ઈતિહાસકારો મહમૂદ ગીઝનીના સામનાથ વિજયનાં ત્રણ કારણે આપે છે: (૧) હિન્દુ રાજા મહમુદનુ વિશાળ સૈન્ય જોઈ ગભ ગળિત થઈ ગયા. (૨) હિન્દુ રાજાઓમાં કુસ પ હતા તેથી તે મહેમૂદ સામે એકત્રિત થઈને લડી શકયા નહિ. (૩) હિન્દુ રાજાએ: પાસે જાસૂસી તંત્ર જેવી કાઈ વ્યવસ્થા ન હતી, તેથી મહેમૂદ જટાળિયાની માફક આળ્યે તેની તેમને ખખર પણ ન પડી.
આ ત્રણે કારણેા પાયા વગરનાં છે. કારણ કે ઘણા હિન્દુ રાજા-એનાં સૈન્યા મહમૂદના સૈન્ય કરતાં બેથી ત્રણ ઘણાં માર્યાં હતાં અને. તેમને તેમની પોતાની ભૂમિ ઉપર લડવાનું હતું. ક્રૂરૂખી પણ લખે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org