________________
૧૧૫ આશ્રિત અલબનીએ મહમદની સવારીને રસ્તે મુલતાનથી અજમેરને - દિલને મુલતાનથી ચિકહેદરાને બતાવી બધું કલકલ્પિત વર્ણન લખી નાખ્યું છે. તેના પગલે બીજા તવારીખકાએ પણ પિતાપિતાની શક્તિ મુજબ કલ્પનાના રંગ પૂર્યા છે. ત્રણે રાજાએ સૌરાષ્ટ્રમાં જ ઘેરી લે
વળી મુસ્લિમ તવારીખકારો લખે છે કે સોમનાથના પરાજયનું વેર લેવા માલવપતિ ભેજ, અજમેરના રાજા વિશળદેવ અને ગુર્જરેશ્વર “ભીમદેવે સાણસા વ્યુહ રચ્યા અને મહમૂદ માળવાના માર્ગો પાછે જાય તે ભેજ, આબુના માર્ગે પાછો જાય તે વિશળદેવ અને કચ્છના માર્ગે પાછો જાય તે ભીમદેવ તેને અવધે એમ નક્કી કરી ત્રણે -રાજાએ તેને રસ્તે રેકી ઊભા.
આ વાત પણ માનવા લાયક નથી, ત્રણે રાજાઓનાં સૈન્ય એકબીજાથી સેંકડો માઈલ દુર રહીને એકલા મહમૂદને સામને કરે તેને કોઈ અર્થ ન હતો. ત્રણે રાજ્ય સાથે મળી પિતાનાં વિશાળ સૈન્ય વડે મહમદને સૌરાષ્ટ્રના જંગલમાં જ ઘેરીને મારી નાખે એ જ વધુ વહેવારુ એજના હેઈ શકે, અને એટલા બુદ્ધિમાન આ રાજવીઓ હતા જ.
- આબુ, ગાધવી અને માળવાના માર્ગો વચ્ચેનું સેંકડે માઈલનું અંતર જોતાં અને તેમનાથથી ગઝની પાછા જતાં રસ્તામાં વચ્ચે માળવા આવે એમ માનતા આ અલબરૂની સહિતના તમામ તવારીખકાને ભારતની ભૂગોળ વિશે પણ બહુ ઓછું જ્ઞાન હશે. .
મહમૂદ સેમિનાથનું ખંડન કરવા જતાં પતે જ વિશળદેવને હાથે ખંડિત થયે, અલબરૂની અને તેના અનુગામી મુસ્લિમ તવારી ખકાએ પિતાની કલ્પનામાં મહમૂદને હાથે સોમનાથનું ખંડન કરાવીને સંતોષ માન્ય. પણ આ કલ્પિત વાતને ઈતિહાસનું રૂપ આપીને અને તેને જોરશોરથી પ્રચાર કરીને, બે કેમને લડાવી મારવા માટે અંગ્રેજોએ તેને એવી કુશળતાથી ઉપયોગ કર્યો કે આખરે ભારત ખંડિત થઈને બે ટુકડામાં વહેંચાઈ ગયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org