________________
૧૨
હેય, શ્રમિત થયા છે, તેમને ઠેકાણે પાડયા સિવાય, સારવાર કર્યો સિવાય, આરામ આપ્યા સિવાય દુશ્મનના મુલકમાં વધુ ઊંડાણમાં, ધસી જવું એ અશક્ય પણ છે અને મુખઈ પણ છે. એટલે આ આખી કથા માત્ર અલબરૂનની કલ્પનાને જ વિષય છે. મહમૂદને. કિલ્લો તોડવાને અને નગર લૂંટવાને સમય મળે, પણ મંદિરે તોડવાને કે લૂંટવાને સમય ન મળે એ વાત બાલિશ છે. ઘોડેસવાર . લશ્કર કે લુંટારૂઓનાં ટેળાં એક જ રાતમાં લોદરવા જેવો કિલ્લો સર કરી લે એ વાત પણ એટલી જ બાલિશ છે. ' ક ૧૪ દિવસમાં આટલે લાંબે પંથ?
દરવાથી આગળ વધી તે આબુની તળેટીમાં ચિકહેદરા ગામ પાસે આવ્યું. આ કિલા માટે ફરૂખી લખે છે કે, “આ પર્વત દુર્ગ જેટલે ઊંચે હતું કે તારાઓ તેનાથી નીચા હોય એમ લાગતું હતું. આ કિલ્લો પણ જીતી લઈને ત્યાં થે વિશ્રામ કરી મહમદ આગળ વધે.
પર્વત ઉપર આવેલ આ દુર્ગમ લેિ પણ માત્ર જોડેસવાર લકર અને અનિયમિત પાયદળ જે લાંબી મુસાફરી, રણ ઓળંગવાની હાડમારી અને ચિકદરાની લડાઈથી થાકેલા ઘવાયેલા હતા તેના વડે જીતી લીધે, અને ત્યાં શેડો વિશ્રામ કરી તે ડિસેમ્બરની અધવચમાં પાટણના પાદરે પહોંચી ગયે.
આ રીતે રણ ઓળંગીને બબ્બે લઈ લડીને ૨૦ દિવસમાં તે મુલતાનથી પાટણ પગપાળે પહોંચી ગયો. વચ્ચે બે લડાઈમાં ત્રણત્રણ દિવસનું પણ રોકાણ થયું હોય તે માત્ર ૧૪ દિવસમાં જ તેનું પાયદળ આટલે લાંબે પંથ કાપી શકયું ?
નાદિરશાહ દિલ્હી ઉપર ચડી આવ્યા ત્યારે મોગલ શહેનશાહની. મદદે બાજીરાવ પેશ્વા પિતાનું શ્રેષ્ઠ ઘોડેસવાર લશ્કર લઈને પનાથી પૂરઝડપે દિલ્હી બચાવવા ધસ્યા હતા. પણ તેમનું ઘડેસવાર લશ્કર દિલ્હી સુધી સમયસર પહોંચી શકયું નહિ. અને નાદિરશાહ દિલ્હી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org