________________
માટે માંદગીમાં ઉપયોગમાં લેવાનું દૂધ કાં તે ઘરની ગાયનું દેવું જોઈએ. અથવા તે એવાં સ્થળેથી લેવું જોઈએ, જ્યાં સુવાવડી ગાયનું દૂધ. ઉપગમાં ન લેતાં ગાયને જ પીવડાવી દેવામાં આવતું હોય અને ગાયને યોગ્ય ખોરાક ખવડાવવામાં આવતું હોય.
એક જ ગાયના દૂધમાંથી બનાવેલું ઘી, તે જ ગાયના દૂધમાં નાખીને પીવામાં આવે છે તેનાથી વધુ પૌષ્ટિક કોઈ ચીજ આ. દુનિયામાં નથી.
આયુર્વેદમાં જ્યાં જ્યાં દવા તથા ખેરાક તરીકે દૂધને ઉપગ. કરવા જણાવ્યું હોય ત્યાં દૂધ ગાયનું, ભેંસનું, બકરીનું કે કેનું લેવું તે સ્પષ્ટ જણાવેલ ન હોય તે ગાયનું જ દૂધ લેવું જોઈએ.
જેમ પેટ્રેલ ખરાબ કે હલકી જાતનું હોય તે મેટર કે એરે-- પપ્લેનમાં વાપરવા જતાં નુકસાન થાય છે, તેમ આ શરીરરૂપી યંત્ર, જે મેટર કે એરપ્લેન કરતાં અનેકગણું કીમતી છે, તેને પણ સારી રીતે જાળવી રાખવા માટે શુદ્ધ ઘી-દૂધ ન વાપરતાં બીજા અશુદ્ધ પદાર્થો વાપરવા જતાં ખૂબ નુકસાન થાય છે.
તેમ જ ઘી અને દૂધની શુદ્ધિ જાળવવા માટે પણ ગાય ડેરીમાં નહિ પણ ઘરમાં જ હોવી જોઈએ; તે જ તે ગાય દ્વારા પ્રજાને શારીરિક માનસિક અને આર્થિક લાભ થાય છે. ગાયને ડેરીમાં મોકલ્યા પછી કે ગાયના દૂધને વિક્રય કર્યા પછી લાભ માત્ર ડેરીને થાય છે અને નુકસાન. સમસ્ત રાષ્ટ્રને થાય છે. - સાધુ, સંન્યાસીઓ અને અનુભવી વડીલે પાસેથી, અને ગુરુ પરંપરાગત વૃદ્ધ વૈદરાજ પાસેથી સાંભળેલા પણ પ્રત્યક્ષ ન અનુભવેલા ગાયના દૂધ અને ઘીના ગુણ નીચે મુજબ છે. આધુનિક પશુશાસ્ત્રીઓના માર્ગદર્શન નીચે ન ચલાવાતી હોય એવી ગૌશાળાઓએ રાષ્ટ્રના હિતની ખાતર એ પ્રયોગ અનુભવની એરણ ઉપર ચડાવવા જોઈએ.
આધુનિક પશુશાસ્ત્રીઓની દેરવણ નીચે ઉછરાતી ગાયના દૂધઘીના પ્રાગે કરવામાં આવે તે તેનાં દુષ્પરિણામે આવવાની સંભાવના રહે છે. અથવા તેમાં દગોફટકા ખેલાઈને આ પ્રશ્ન ઊંધે રસ્તે ચી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org