________________
'પણ .
આનાં લગ્ન અનિની સાક્ષીએ થતાં અને જે અગ્નિની સાક્ષીએ લગ્ન થયાં હોય તે અગ્નિ ઘરમાં સાચવી રાખવામાં આવતું. તેમાં સવાર-સાંજ બે વખત મંચાર દ્વારા અને ખીરની ૧૦૮ આહુતિ આપવામાં આવતી અને મૃત્યુ પછી એ જ અગ્નિ વડે અગ્નિદાહ આપવામાં આવતું. એટલે અનિને ઘરમાં રાખી મૂકવામાં ન તે ડર હતું કે ન તે અગ્નિ પ્રગટાવવાની કળાનું અજાણપણું હતું.
આમ છતાં આર્ય મહાપ્રજાની અનેક પ્રવૃત્તિઓને અને વાર્ણ વ્યવસ્થાને વિકૃત ચિતરીને પ્રજાને ઊંધે રસ્તે ચડાવી દેવામાં અંગ્રેજો ઠીકઠીક સફળ થયા.
સંસ્કારી માનવને અંગ્રેજો અંગાલિયત તરફ ધકેલતા ગયા
આ પૃથ્વી ઉપર માનવી સામાન્યતઃ સદાય સંસ્કારી અને જ્ઞાની હતું. તેની તમામ પ્રવૃત્તિઓ મોક્ષલક્ષી હતી. - જેમ જેમ સમય પલટાને ગમે તેમ તેમ તેની લાલસાએ વધતી ગઈ અને મેક્ષલક્ષી ભાવના ધીમે ધીમે સંકેચાતી ગઈ. આમ યુગ વીત્યા અને માનવી ધીમે ધીમે બુદ્ધિથી મંદ અને બળથી ક્ષીણ થતે ગયે
પણ ઈ. સ. ૧૭૫૭માં અંગ્રેજોએ પ્લાસીની લડાઈ છળકપટથી જીતી અને એથી પણ વધારે કડકપટથી સમસ્ત બંગાલને કબજે લીધે ત્યારથી તેઓ આપણને વધુ ને વધુ કંગાલિયત તરફ ધકેલતા ગયા. - આપણા ધર્મગ્રંથ મુજબ આર્યમાન મહામાનવ, સંસ્કારી, સંયમી અને મોક્ષલક્ષી ભાવનાવાળા હતા અને જેમ જેમ લાલસા વધતી ગઈ, ભેગવિલાસ વધતા ગયા, અને મેક્ષલક્ષી ભાવના મંદ થતી ગઈ તેમ તેમ વામણું બનતા ગયા.
જ્યારે યુરેપના વૈજ્ઞાનિકે કહે છે કે, “શરૂઆતના આદિ માને જંગલી, અજ્ઞાન અને પશુઓ જેવા હતા. આપણે ધીમે ધીમે સુધરતા ગયા, સરકારી બનતા ગયા, વિજ્ઞાનમાં આગળ વધતા ગયા...!!!”
જગલી કેણી પાશવી કેણ? તેઓ પોતાના પૂર્વજોને જંગલી કહે તે આપણને વધે નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org