________________
પર
સંસ્કારી અને શિક્ષિત હતી, પણ તમારા પૂર્વજો જંગલી અને ડરપોક હતા. વાવાઝોડાથી વૃક્ષ પડી જાય માટે વૃક્ષથી ડરતા અને તેથી તેમની પૂજા કરતા! નદીઓના પૂરથી ડરતા અને તેથી નદીને કાંઠા એની પૂજા કરતા! જંગલમાં દવ લાગે તેથી અગ્નિથી ડરતા માટે અગ્નિની પૂજા કરતા! તેમને અગ્નિ પ્રગટાવતાં આવડતું નહિ માટે અગ્નિને વીસે કલાક ઘરમાં સાચવી રાખતા!” . .
આ પ્રમાણે આપણા મહાન ઋષિમુનિઓને અને સમસ્ત પ્રજાને ડરપક, રખડુ અને જંગલી જીવન જીવતા ચીતર્યા અને અફસોસ! ૨૦૦ વરસથી આપણે આ નેટ વીલે ઈતિહાસ શીખીએ છીએ. એટલે ઇતિહાસ ચિતરવામાં તેઓ ઘણે ઠેકાણે થાપ ખાઈ ગયા છે. આ
ક્ષેની પૂજા શા માટે? વૃક્ષને કેટલાક લેકે પૂજતા અને આજે પણ પૂજે છે તે તેમનાથી ડરીને નહિ પણ તેમની ઉપગિતા સમજીને. વૃક્ષેની મહત્તા સમજીને તેમને જાળવવામાં આવતાં. “વૃક્ષમાં જીવ છે એવું જ્ઞાન હોવાથી લીલા વૃક્ષને કાપવાની હિંદુ ધર્મમાં મનાઈ છે, પણ દરેક વૃક્ષની પૂજા કરાતી નથી. પૂજા તે વડ, પીપળો, ઉમરે, ખીજડે એવાં વૃક્ષની જ કરવામાં આવે છે, કારણ કે એ સહુથી વધુ ઉપયોગી વૃક્ષે છે અને કાળ– દુકાળે નાશ ન પામે માટે એની વિધિસરની પૂજાને પ્રકાર નક્કી કરીને દુકાળ સામે તેને રક્ષણ આપ્યું છે ..
વેદિક લેકે નદીઓને પૂજતા, અને આજે પણ પૂજે છે તે કરથી નહિ પણ નદીઓ પ્રજાની જીવનદાત્રી છે માટે પૂજે છે. લેકમાતા તરીકે અને વર્ણવી છે. તે
અગ્નિપૂજા શા માટે? અગ્નિ કેમ પ્રગટાવે એ આર્યો સારી રીતે જાણતા. તેઓ મંત્રબળે પણ અગ્નિ પિદા કરતા અને લાકડાં ઘસીને કે ચકમક અને લેટું ઘસીને પણ દેવતા પ્રગટાવતા.
વેદધર્મ અગ્નિને ઈશ્વરનું મુખ કહે છે માટે તેના અનુયાયીઓ તેમાં આહુતિ આપતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org