SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં વિસ્તૃત થવા દેવાં, ગાયને કાપતા રહીને મેંઘારત, કુગા, અને ખાદ્ય વસ્તુઓની આયાત વધારતા જવું, અણુમ્બ બનાવવાને ખરચ વધારીને પરદેશી દેવાના ભાર નીચે જવું કે આછત્ર આપનારના કહ્યા ગરા બની રહેવું. અથવા તે આપણું ગાય-આધારિત અર્થતંત્ર પુનઃસ્થાપી એવી સ્થિતિ પેદા કરવી કે દુશ્મનને આપણી સામે. આશુબેમ્બ ફેકવાનું જ નિરર્થક લાગે. ઘણને આ વાત કદાચ તદ્દન હાસ્યાસ્પદ લાગશે, પણ અમેરિકાએ પણ અણુબોમ્બથી બચવા શહેર અને ઉદ્યોગને ભૂગર્ભમાં લઈ જવાની યોજના વિચારી જોઈ છે. પણ એ પેજના અમુક મહત્વની વ્યક્તિએ કે અમુક કારખાનાંઓને બચાવી શકે. બાકીની તમામ પ્રજા, તમામ કારખાનાં અને તમામ શહેર નાશ પામે. અમેરિકાની એ ભૂગર્ભ જના કરતાં ગાય આધારિત ભારતીય અર્થતંત્ર વિકસાવવાની યેજના વધુ વહેવારું અને સુગમ છે. પણ જે એ રસ્તે નહિ વળીએ તે ચીન અને પાકિસ્તાનને હુમલે આવશે અને આપણે લાંબા ગાળાના યુદ્ધમાં સંડેવાઈ જવું પડશે ત્યારે આપણી હાલત ખૂબ દયાજનક થઈ પડશે. વાહન-વ્યવહાર લાઈનમાં અવ્યવસ્થા સર્જાય તે. એક માત્રછાડબેટ ઉપર છમકલું થયું ત્યાં તે આપણી વહેવારલાઈનમાં અવ્યસ્થાનાં દર્શન થયાં હતાં, તે જે વિશાળ મરચાઓ ઉપર અને તમામ સરહદો ઉપર યુદ્ધ ફાટી નીકળે તે લશ્કરી પ્રવૃત્તિ સિવાય તમામ વહેવાર થંભી જાય, સમાજમાં અવ્યવસ્થા, અંધાધૂંધી અને અરાજકતા ફાટી નીકળે. અનાજ, ઘી, તેલ, ગોળ, ખાંડ, કાપડ, દવા જેવી જીવન જરૂરિયાતની ચીજો, ઉદ્યોગોની જરૂરિયાતની ચીજો અને ખેતીની જરૂરિયાતની તથા ખેતઉત્પાદનની ચીજેના તેમના ઉત્પાદનસ્થળે ઢગલા પડ્યા હોય અથવા તેમનું ઉત્પાદન અટકી પડયું હોય; જેથી તમામ વહેવાર અટકી પડીને અરાજકતા ફેલાઈ જાય. રજાના દિવસે માં કે લગ્નની મોસમમાં પણ રેલવે અને એસ. ટી.ની બસ સાથે મળીને પણ ઉતારૂઓના ધસારાને પહોંચી વળતા તમામ વહેવાર થી અનાજ, ઘી, તેલ અરિયાતની ચીને અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy