________________
૧૮
દૂર-સુદર જગાએ. અધભૂખ્યાં માનવીઓનાં ટેળાં હવે અર્ધનગ્ન પણ બન્યાં.
લખંડનાં કારખાનાંઓનું ફરી વળેલું કાળચકું - પછી લેખંડનાં કારખાનાં આવ્યાં. ગામડાંના લુહાર, સુથાર અને કુંભાર એ ત્રણે કારીગરે ઉપર લેઢાનાં કારખાનાંનું આ કાળચક્ર ફરી વળ્યું. આ કારખાનાંઓએ ખેતીનાં ઓજાર અને ઘરવપરાશની ચીજો બનાવીને ગામડાંના કારીગરોને ભાંગી નાખ્યા અને ખેતી, ખેડૂત અને . સમગ્ર પ્રજા આ કારખાનાંઓની દયા ઉપર જે નભે, એ યુગ શરૂ થયે.
પાકશાસ્ત્રીઓ પણ બેકાર બન્યા ગેવધના કારણે દૂધને પુરવઠો તૂટ્યો. એટલે દુધની માવાની મીઠાઈઓ બનાવનારા લાખે પાકશાસ્ત્રીઓના ધંધા પડી ભાંગ્યા. પાકશાસ્ત્ર એ હિંદુ-સંસ્કૃતિનું એક ઉત્તમ અંગ છે. સંસ્કૃતિના એ ઉત્તમ અંગને શેવધ દ્વારા ઉચ્છેદ થતાં લાખો લકે બેકારીમાં ધકેલાઈ ગયા. લેકે માત્ર બેકાર જ નથી થતા, લાખે-કરોડો લેક બેકાર થાય છે ત્યારે તેમના દ્વારા પેદા થતી સંપત્તિ અને સમૃદ્ધિના ગંજ પણ નાશ પામે છે.
ભૂમિપુત્રો મજર બન્યા ગયેના નાશની અસરથી જંગલે નાશ પામ્યાં તે જગલેના નાશથી જમીનની ફળદ્રુપતા નાશ પામી. વૃક્ષ, પવન અને વરસાદ સામે હમેશાં જમીનને રક્ષણ આપે છે. એ રક્ષણ ચાલ્યું જતાં જમીનનું
વાણ થવા લાગ્યું. એથી એની ફળદ્રુપતા ઘટવા લાગી. ખાતર પૂરું મળતું ન હતું. બળદે મેંઘા અને નબળા થતા જતા હતા. મેંઘવારી વધતી હતી અને ખેતીને ઉત્પાદનખર્ચ પણ વધતું હતું. એટલે કરડે ખેડૂતે ઉપર ગરીબીએ પિતાને સપાટો ચલાવ્યું. ખેડૂત-કુટુંબોને બજ ઉપાડવા માટે જમીન અશક્ત બની. એટલે ભૂમિપુત્રે પણ મજુરીની શોધમાં શહેર તરફ આવવા લાગ્યા, અને પિતાનાં બાળકોને ખેતીને ઉત્તમ ધધ છેડાવીને સરકારી નિશાળમાં બે–ચાર ધારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org