________________
કારીગરો ઉપર પણ આકાણ પછી વારો આવ્યો કારીગરે. લુહાર, સુથાર, કુંભાર, હરિજન, વણકર એ તમામ વર્ગો દેશની અર્થવ્યવસ્થા અને સલામતીની કરોડરજજુ જેવા કારીગર હતા. તેઓ ગામડાઓમાં પથરાયેલા હતા. ખેતી અને ખેડૂતના એ મહાન સહાય કે, ખેતીને લગતાં તમામ એજા પિતાના ઘરમાં બેસીને બનાવી આપતા. વાવણી અને કાપણીની મોસમમાં તેમના ઘરનાં સ્ત્રી–બાળકો ખેતરમાં નિંદામણ અને કાપણીનું કામ કરીને કુટુંબને પૂરક આવકની કમાણી કરી આપતાં; અને એ રીતે ખેતની ખેત-પેદાશનું ઉત્પન્નખર્ચ નીચું રાખીને સમગ્ર માનવજાતને સસ્તુ અનાજ આપવાનું શક્ય બનાવતાં.
* રેંટિયોઃ પૂરક આવકનું સાધન - મનુષ્યની જીવન જરૂરિયાતની મુખ્ય ત્રણ વસ્તુઓ અનાજ, કપડાં અને મકાન. ખેડૂતે અનાજ પકવી આપતા તે વણકર કપડું બનાવી આપતા. વણકરને સૂતરને પુરવઠો અતૂટ ચાલુ રહે માટે ઘેર ઘેર દરેક વર્ગની અને દરેક કોમની સ્ત્રીઓ રંટિયો કાંતતી. એ રીતે કુટુંબની સમૃદ્ધિમાં રેટિયા દ્વારા પૂરક આવક મેળવીને વધારે કરતી એટલું . જ નહિ, કરોડો ગરીબેનાં અંગ ઢાંકવા કપડું બનાવવામાં પિતાને ફાળો આપતી. માટે તે ગાંધીજી કાંતવાની ક્રિયાને “કાંતણયજ્ઞ” કહેતા
અંગ્રેજોએ હિંસક અને શેષક અર્થવ્યવસ્થા દ્વારા આ દેશનું શોષણ કરવા કરેલા જુવમેને કારણે લાખો વણકરેની હાથવણાટની શાળે બંધ પડી. લાખ કુટુંબ સંપૂર્ણ બેકાર બન્યાં. કરાડે કાંતનારી બાઈઓની પૂરક આવક ગઈ અને કરડે કુટુંબની સમૃદ્ધિ ઉપર કાળચક્ર ફરી વળ્યું.
પછી કાપડની મિલે આવી; પણ મિલ એ તે શેષક અર્થવ્યવસ્થાનું જ એક અંગ છે. તેમાંથી તમે શેષણ અને બેકારી સિવાય
બીજી શેની અપેક્ષા રાખી શકે? લાખ બેકાર વણકરમાંથી માત્ર * હજારેને જ મિલમાં મજુરી મળી અને તે પણ પોતાના રહેઠાણથી
ભા. ૨-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org