SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ - ર૦ નીચે આવા ડાંક મહાસ શબ્દ આપ્યાં જે પ્રજામાં રોજે રોજ વપરાઈને રૂઢ બર્ની ગયાં છે. તેના સાચા અર્થ સમજયા વિના કે તેના રિજેરોજના વપરાશથી અંજાઈને તેનાં દુષ્પરિણામે તરફ નજર કરવાની શક્તિ ગુમાવી દઈને જેમ પતંગિયાં દીવાના પ્રકાશ તરફ ધસી જઈને નાશ પામે તેમ પ્રજા તે શબ્દોથી પ્રભાવિત બની વિનાશ પામવા એ શબ્દોની જાળમાં ફસાતી જાય છે. .. વિટામિન: વિટામિન શબ્દ રાજ રે જ સાંભળીને દૂધ, ઘી ભુલાઈ ગયાં એટલે ગે વધ્યા. રેગે વધ્યા એટલે વિટામિનનાં ઇજે. કશને શોધાયાં અને વિટામિનનું ઇજેકશન લેવું એ ગૌરવરૂપ બની ગયું. પેટીનઃ પ્રેટીનની જરૂરિયાત સ્વીકારી પછી ટીન શાહના જાદુએ ઈડા પ્રત્યે આકર્ષણ જમાવ્યું. અનાજમાં પ્રેટીન હોય છે, પણ પ્રોટીન શબ્દને ઇંડા સાથે જોડીને પ્રેટીનના જાદુથી ઇંડાં આવશ્યક -ગણાઈ ગયાં. ખેતપેદાશ; લેક એમ જ માને કે ખેતપેદાશ એટલે અનાજ • પણ ના, હવે તેમ નથી. ખેડૂતને ખેતરમાં ડુક્કરે, ઘેટાં, મરઘો ઉછેરવા અપાય છે. તેઓ ખેતરમાં રહે માટે તેમને કતલ કરી તેમના માંસ અને ઈંડાને ખેતપેદાશ ગણાવાય છે. હવે જે આધુનિક સાધને દ્વારા તેમાંથી ખાદ્ય પદાર્થો બનાવીને; જેમ પાઉં અને બિસ્કિટ ઘરઘરમાં પ્રચલિત કર્યા તેમ Protein rich food from farm products. ના નામે એ ખાવામાં પ્રચલિત કરે તે આશ્ચર્ય પામવા જેવું નથી. પછી તે સરકારી સૂચનાથી ડેટ પણે કહે ખેરાકમાં હમણું તળેલું કે કઠોળ નહિ ખાતા Farm product લેતા જાવ Marine products-મરીન પ્રોડકટસ: મરીન પ્રોડકટસ એટલે માછલાં. માછલાને ભૂકો ખાવાનું કહેવામાં આવે છે કે ભડકે. એટલે થોડાં વર્ષો પહેલાં એક એવી હવા ફેલાવવામાં આવી કે, “દરિયામાં સેવાળ અને એવી બીજી ઘણી વનસ્પતિ છે જે લેકોને પિષક રાક તરીકે ઉપગમાં આવે. એ એટલા વિશાળ જથામાં છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy