________________
અને જ રજ પિદા થાય છે કે હવે અન્નની ખેંચને પ્રશ્ન નહિ. રહે.” થોડા થોડા સમયના અંતરે આવી જાહેરાતે સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહી. હવે તેને સામે માછલાં ધરી દેવાયાં.
પેટીન શબ્દની જાદુઈ અસરથી હવે એ ઉચ્ચ વર્ણના લોકોને ધીમે ધીમે સ્વીકાર્ય બનતા જશે. એને સૂકવીને, ગંધ ઉડાવી દઈને,. એને લેટ બનાવીને, કેસુલમાં ભરીને પ્રેટીન મળે માટે દવામાં ખાવા અપાય છે. - લેકની માંસ પ્રત્યેની સૂગ અને તેમના ધાર્મિક વિરોધ છે. પ્રોટીન શબ્દની જાદુઈ અસરથી નિમૂળ કરી શકાય તે પછી આ માછલીને ભૂકો દારૂમાં ભેળવીને જે પ્રોટીન રીચ લીકર protein rich iquor નામે વેચાય તે શ્રી મોરારજીભાઈની દારૂ સામેની સૂગ ઓગળી. તે નહિ જાય? આ સંભવ કે માછલીના પાઉડરમાંથી ખાદ્યપદાર્થો બનાવીને protein. rich food for acting health તરીકે પણ વેચાય અને ટોનિક તરીકે તેને પ્રચાર કરવાને લાખથી વધારે ઠેકટરોનું સૈન્ય તૈયાર જ છે.
ન્યુટ્રીશન (પોષણ): પિષણ શબ્દ જૂનવાણી છે. પિષણ શબ્દની સાથે જ વળી ઘી, દૂધ વગેરે યાદ આવી જાય છે. માટે ન્યુટ્રીશન શબ્દ સાથે ઇંડાં, ચીકન વગેરેની જરૂરિયાત લેકમાનસ ઉપર ઠસાવ્યા. કરવાની કોઈ તક જતી કરાતી નથી. હવે તે ઘણી વખત ઘણા ઉચ્ચ કટુંબના યુવક યુવતીઓ સામે ચડીને પૂછે છે કે, “ડૉકટર !! ન્યુટ્રીશન માટે અમે ઇંડાં લઈએ?” ડોકટર સમજુ હોય અને ના પાડે તે તરત. પૂછે કે, ડૉકટર! પણ પ્રોટીન માટે કાંઈ લેવું તે જોઈએ જ ને?” પ્રોટીનનું ભૂત નાનાંમોટાં સહુને વળગ્યું છે.
આ - Fat percent ચરબીની ટકાવારી: દૂધમાં ઘી છે, ચરબી નથી.. ધીને રૂપાંતર વીર્યમાં થાય છે. ચરબી રૂપાંતર થયા વિના જ ઝાડા વાટે શરીરની બહાર ફેંકાઈ જાય છે. છતાં રોજ ફેટ પરસન્ટ શબ્દ સાંભળી–સાંભળીને લોકો ઘીને ચરબી માનતા થઈ ગયા. ચરબી સામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org