SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ : મેં તેમને પૂછયું કે, તમારા પૂર્વજોને દગાથી ઈસાઈ બનાવવામાં આવ્યા હતા તે હવે તમે પાછા હિન્દુધર્મ શા માટે સ્વીકારતા નથી? ચાલે, હું તમને આ ક્ષણે જ હિન્દુધર્મની દીક્ષા આપી દઉં.” તેમણે જવાબ આપે કે, “તેમ કરવામાં અમને ફાયદો શું? અમને તે આજે પણ ચર્ચ તરફથી મફત કેળવણ, મફત દવા, એપરેશનના કેસમાં મફત સારવાર, અમારા ખેતર માટે ખાતર, બિયારણ, કુ, રેટ વગેરે માટે લેન આપવા મફત સહાય છૂટથી મળે છે.” * પછી તેમણે ઉમેર્યું કે, “તમે હિંદુ લેકે આવી કઈ મદદ માટે અમારા તરફ હાથ લંબાવતા નથી. જ્યારે આ પાદરીએ તે ઈસાઈ ન હોય તેવા લેકેને પણ તેને આપે છે. એ લેને જે પાછી ભરપાઈ ન કરી શકે તે તેઓ ઈસાઈ ધર્મ સ્વીકારે એ શરતે એ માફ પણ કરી દેવામાં આવે છે.” આમ સહાયના નામે ધર્મપલટ કરાવવાનું તેમણે ચાલુ જ રાખ્યું છે. અત્યારે આપણને આપવામાં આવતી અબજો ડોલરની સહાય પાછળ કેવું ભીષણ ષડયંત્ર હશે તે તે ભગવાન જ જાણે. પણ જે પ્રજા આવી સહાય અને ષડયંત્ર સામે સાવધ નહિ બને અને સરકારને છૂટો દેર આપી વ્યક્તિગત સ્વાર્થમાં જ રચીપચી રહેશે તે આવી રહેલા વિનાશની જવાબદારી પણ પ્રજાની જ હશે, કારણ કે લેકશાહીમાં પ્રજાને મળેલા અધિકારને ઉપગ કરવામાં તેણે ગુનાહિત ગફલતી બતાવીને જ એ મહાવિનાશ નેતર્યો હશે. - પાઉં અશિક્ષિત ગ્રામ્યજનેને ઈસાઈ બનાવવાનું સફળ હથિચાર પુરવાર થયું. પછી શિક્ષિત સમાજમાં અંગ્રેજો બિસ્કિટને પ્રચાર કરવા લાગ્યા. પિતાને ત્યાં નેતરતા હિંદ મહેમાનોને તેઓ ચા અને બિસ્કિટ આપતા અને કહેતા કે તદ્દન નિરામિષાહારી છે અને પચાવવામાં હલકા તેમજ પિષ્ટિક છે. તમે પૂરી ખાવ છે, તે પચાવવામાં ભારે હેય, કારણ કે તે તળેલી હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy