________________
૧૯૫
નવું શસ્ર : મેૉટીનાસ્ત્ર
આપણું પેષણ તેડવા આપણી ગાયા, સમસ્ત પશુધન, જગલા અને જળાશયેના નાશ કર્યો, અને આપણને શારીરિક રીતે નિÖળ બનાવી વિવિધ રંગોના મુખમાં ધકેલ્યાં. પરંતુ સંસ્કૃતિ અને ધર્મનાશ કરવાના મૅકસમૂલર અને મૅકલેના પ્રયત્નાને ઝડપી સફળતા ન મળી.
ત્યારે હવે અમેરિકનાએ આપણી સામે નવું હથિયાર ફેકયુ છે પ્રેટીનાસ્ત્ર.” પ્રેાટીનના નામે ઘરઘરમાં માંસ, મચ્છી, ઈંડાં ઘુસાડી દે। એટલે પાતાની મેળે જ સંસ્કૃતિનાશ, ધર્મનાશ અને આખરે પ્રજાવિનાશ હાથવે તમાં જ.
એ ખારાકના સત્ત્વમાંથી જન્મેલી અને એ ખારાક દ્વારા જ ઉછરેલી પ્રજા તામસી બુદ્ધિની જ થાય છે. તામસી બુદ્ધિ એટલે શું? તેનેા જવાખ શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને આપ્યો છે.
अधर्म धर्म मिति या मयन्ते तमसाऽवृता । सधान विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी ॥ ગીતા અ. ૧૮, શ્ર્લાક ૩૨ અર્થ :—હે પાર્થ! અજ્ઞાનથી ઢંકાએલી જે બુદ્ધિ અધર્મને ધમ માને છે અને એ ન્યાયે બધા પદાર્થાને વિપરીત દૃષ્ટિએ જુએ છે, તે તામસી બુદ્ધિ છે.
જે તામસી ખારાક ખાય છે તેની બુદ્ધિ પણ તામસી એટલે કે અધમને ધમ માનનારી અને વિપરીત ક્રમ કરનારી બને છે. તેના દાખલા શ્રી જવાહરલાલ નહેરુ. તેમની બુદ્ધિ તામસી હતી. કારણ કે તે રાજ ગાયનું અને ડુક્કરનું માંસ ખાતા.
ગામાંસ ખાનાર નહેરુ નહેરુનાં મહેન કૃષ્ણા હઠીસિ`ગે પુસ્તક લખ્યું છે “We Nehrus.” તેમાં નહેરુ-કુટુંબ વિષે લખે છે કે અમે ખપેારનું ખાણું રાજ હોટલમાં જ લેતાં કારણ કે તે (બ્રિટિશ પદ્ધતિના ખાણામાં ગાય અને ડુક્કરનું માંસ હોય જ.) જો અમે ઘરમાં ખાઈએ તે ગાયનું માંસ ઘરમાં લાવવાથી મારી માનો જીવ દુભાય અને અમારા ઘરમાં બધા નાકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org