SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ અહિંસાની જ વાત કર્યા કરતી સરકારે રેજ રોજ કરડે જેની હિંસાની જનાઓ ઘડે, વિશ્વબેંકની સલાહ અને સહાય વિના એક ડગલું માંડવાની પણ હિંમત કે સૂઝ ન દેખાડે, હિંસા એ જ જાણે કે આર્થિક સદ્ધરતાને પાયે હોય એવા નિર્ણવાળી રોજનાઓને અમલ કરે, દેશ ઉપર સહાયના નામે કરજને બેજે વધાયે જવામાં ગૌરવ અને કાર્યકુશળતા માને અને દિવસરાત ખુરશીયુદ્ધો, પક્ષપલટા, એકબીજાના ચારિત્ર્યખંડનમાં જ રચ્યાપચ્યા રહે. એ બધું એમ નથી સૂચવતું કે તેમના મન અને બુદ્ધિની આસપાસ દારૂ, માંસ અને પિશાબના કીચડનાં કુંડાળાં ભરાઈ ગયાં છે, જેને કોઈ સંતમહંતની વાણી, કોઈ જ્ઞાનીને બેધ, કોઈ વિદ્વાનની દલીલે ભેદી શકતી નથી. . પાપને પૈસે - વિશ્વબેંકને કે વિકસિત રાજ્યને પૈસે મહાપાપને લેહીને પૈસે છે. એ દુષ્ટ ધન અને દુષ્ટ ખેરાક દેશ સમસ્તને ઘેર તિમિરમાં ધકેલી રહ્યો છે એમાં શંકાને સ્થાન નથી. - દરેક મોટી જનાઓમાંથી ભ્રષ્ટાચારનાં પૂર ધસમસી આવે છે કારણ કે જનામાં આવેલ પૈસો પાપી દેશને છે. - જનાના અમલ કરનારા મોટાભાગના દારૂ અને માંસના ઉપાસકે હોય છે. એટલે તેમને યોજનાની સફળતા જવાની પરવાહ નથી હોતી. નિષ્ફળ જનાઓને ગુણાકાર અને વધુ ને વધુ મટી જનાઓ ઘડવાની તાલાવેલી જ જાગે છે. અને પ્રજા બહુમતી પણ જ્ઞાનપૂર્વક અજ્ઞાનથી કે દગોફટકા વડે તામસી ખેરાકને ઉપભોગ કરતી હોવાથી મોટાભાગના લોકોને આવી રહેલી આંધી દેખાતી નથી. Nothing : જ અંગ્રેજીમાં કહેવત છે કે “Every thing is fair in love and war”. અહીં કદાચ પ્રેમને અર્થ “વિષયવાસના’ વધુ બંધબેસતે છે. હવે એ સૂત્રને વેપારધંધામાં અને રાજકારણમાં પણ દાખલ કરી દેવાયું છે. ધન કે સત્તા મેળવવા ગમે તેવું અધમ કૃત્ય પણ હેશિયારી કે કુશળતામાં ખપવા લાગ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy