________________
ધૂમ કમાણી કરાવી આપે છે તેટલા જ માત્રથી અતિબિભત્સ અને અતિ ઘાતકી સિને-ઉદ્યોગ સારે જણ હેય તે જ્યારે વેશ્યાઓને ધંધે ઈન્કમટેકસ ભરવાની પાત્રતા ધરાવવા જેટલે વિકસે તે તે દિવસ બુદ્ધિજીવીઓ માટે ઉત્સવનો દિવસ બની . રહેશે કે!
વિકાસના નામને આ તે કે જા! જેના વિકાસની વાતે ચાલે તે વસ્તુ જ જગતમાંથી ગાયબ થઈ જાય! ટૂંકમાં, જેને વિકાસ! તેના પ્રાણુને વિનાશ!
પ્રાણ વિનાનું કલેવર વિકસિત થયા કરે! મડદા ઉપર કુલહાર ચાલે! મડદું કુલાવાય! પડદાને રંગના લપેડા કરાય! મૂખ હેય તે જ આમાં વિકાસનાં દર્શન કરે!
તીર્થભૂમિઓના વિકાસની યોજના નીચે તેની પવિત્રતા તારકતા-ખતમ કરાઈ!
આયુર્વેદના વિકાસના નામે તે વિજ્ઞાન ભ્રષ્ટ થયું ! નારીના વિકાસના નામે નારી શક્તિ (શીલ)ને નાશ થયે!
અમારા બહારવટિયા ય બ્રહ્મચારી હતા; નર્તકીઓ શીલવતી હતી ચોરે નીમકહલાલ હતા. મન્ની વફાદાર હતા.
હાય! આજે આ દેશની પ્રજાને થયું છે શું? વાસનાઓનાં સુખ મેળવવા જતાં એણે સઘળી પવિત્રતા ખેઈ નાંખી!
–પં. શ્રી ચન્દ્રશેખરવિજ્યજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org