SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ improving breeds and prohibiting the slaughter of cows and calves and other milch and draught cattle. The economy of the state and the relegious, cultural and social life of the people of the state having based on cow and its progeny all economic and fiscal policies of the state shall be formed and implemented by the state and the union of India with full consideration of cow and its progeny and dne weight shall be given to the cow and its progeny, as the centre and base of the state's economy and religious culture and social life. ભારતીય પરપરા એટલે શુ? કલમ ૪૮ માં માન” અને ‘સાયન્ટીફિક’ લાઈનને બદલે ખેતી અને પશુઉછેર, “ભારતીય પરપરા” પ્રમાણે જે સુધારા સૂચવ્યા છે, તેનું કારણ એ છે કે સરકારી અને અર્ધ સરકારી અથવા તેા ખાનગી ગેાશાળાઓમાં પણ સરકારી ગ્રાન્ટ મેળવવા માટે રાખવામાં આવેલા આધુનિક પશુશાસ્ત્રીઓએ છેલ્લાં સે! વરસમાં આપણું પશુધન સુધારવાને બદલે તેને અતિશય કંગાલ બનાવીને તેમનું નિકંદન કાઢી નાખ્યું છે, જ્યારે આપણા માલધારીએ, જેમના લાહીમાં છેલ્લા ચાર યુગથી પશુ ઉછેરવાનું જ્ઞાન છે, તેમણે સરકારની આર્થિક અને ઔદ્યોગિક નીતિ વડે ઊભા થએલા પહાડ જેવા અવાયા વચ્ચે પણ આપણા શ્રેષ્ઠ પશુધનને સાચવ્યું છે અને સરકારી, અર્ધસરકારી કે ખાનગી ડેરીઓને અને ગોશાળાઓને શ્રેષ્ઠ ગાયા પૂરી પાડી છે. આ હકીકત સાબિત કરે છે કે પશુઉછેરની આપણી પૂર્વકાળથી ચાલી આવતી ભારતીય પર પરા શ્રેષ્ઠ છે અને પશ્ચિમની આધુનિક અને વૈજ્ઞાનિક રીત આપણા સમસ્ત રાષ્ટ્રનું નિકંદન કાઢનારી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy