________________
૧૪૦
લાકાને ભેળસેળ વિનાનું ચાખ્ખું અથવા જંતુરહિત માંસ પૂરું પાડવાના છે, તેમ જ કસાઈ કે જે સમાજના નબળા વર્ગ છે તેમને રાજી આપવાના છે.
પશુઓની કતલ અગણિત વધશે દેવનારમાં દર વરસે ગાય, ભેંસ, બળદ મળીને એક લાખથી -વધુ જાનવરો અને ૧૦ લાખથી વધુ ઘેટાં-અકરાં મળી ૧૧, લાખ જાનવરે કપાય છે. ભારતમાં દરેક મોટાં શહેરમાં આવાં કતલખાનાં શરૂ કરવામાં આવે તે દર કતલખાના દીઠ ૧૧ લાખ વધુ પશુઓ કપાય એ ગણતરી પ્રધાનશ્રી, તેમના સચિવા અને સલાહકારોના ખ્યાલ મહાર રહી ગઈ હાય એમ લાગે છે.
સમાજના સહુથી નબળા વર્ગ કયા ?
કસાઈઓને સમાજમાં નબળા વર્ગ ગણવામાં કાં તા પ્રધાનશ્રી થાપ ખાઈ ગયા છે, અથવા તેમના સલાહકારીએ તેમને ખાટી સલાહ આપી છે. સમાજમાં સહુથી નબળા વર્ગ હરિજનના છે, અને એમની નખળાઈનું, ગરીમીનું, ક ંગાલિયતનું કારણ પશુઓની નિર્દય કતલમાંથી જ ઉદ્ભવ્યું છે.
હિરજના અને બીજા કારીગરીને ઉત્પાદક-કાર્યોથી રાજી આપી સમૃદ્ધ કરવાને બદલે હિહંસાત્મક કાર્યો દ્વારા ખ'ડનાત્મક વૃત્તિ વડે થાડા માણસાને રોજી આપીને કરોડો માણસાના હાથમાંથી ઉત્પાદક ધાંધા અને મોંમાંથી ફાટી આંચકી લેવી એ માત્ર પશુઓની જ કતલ -નથી; પરંતુ માનવતાની, સંસ્કૃતિની અને હિદુધમ નાં મૂળ તત્ત્વની 'પણુ કતલ છે.
આવી હિંસાત્મક જીવનસૃષ્ટિ ઉપર વિનાશ વેરતી યાજનાએ રાષ્ટ્ર માટે કેટલી વિદ્યાતક છે, એના લાકોને ચિતાર આપવાને આ . નમ્ર પ્રયત્ન છે. નીચેના લખાણમાં કતલખાનાં દ્વારા જે નુકસાન થવાનું જણાવ્યું છે તે દરેક કતલખાના મારફત થશે અને દર વરસે એ નુકસાનને ગુણાકાર થયા કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org