________________
[૧૬].
ભારતમાં માંસાહાર-પ્રચારની
ભેદી હીલચાલ 9 કેઈ એ વાત ભૂલશે મા કે કતલખાનાં એ અંગ્રેજોએ
આપણને આપેલો ખતરનાક વારસે છે! Bદ સરકાર શું ઇચ્છે છે? ભારતમાં એક પણ પશુ જીવતું
ન રહે તે? વિશ્વબેંકની ૩૦ કરોડની સહાય રાષ્ટ્રની અઢી અબજની
સંપત્તિને નાશ કરશે. 9 બરનાલાજી! ભારતની પ્રજાને હવે વધુ મૂખ ન બનાવો.
# આવી રહી છેમાંસાહારના પગલે પગલે મદ્યપાનની છૂટ. SR ઇંડા એ ડુક્કરના માંસની પાયલોટ કાર તે નથી ને?
આ કેવી ભાગીદારી? વિશ્વબેંક પાસેથી રૂપિયા ૩૦ કરોડની સહાયતાના આંચળા હેઠળ કરજ કરીને, ખેડૂતને કમાણી કરી આપવાની બહાના નીચે, કેન્દ્ર સરકાર અને તામિલનાડુની સરકારની ભાગીદારીમાં ઘેટાં ઊછેરી, તેમને કાપી, તેમનું માંસ નિકાસ કરવાની એક પેજના તૈયાર થઈ. બીજા રાજ્યમાં પણ જો તેઓ કબૂલ હોય તે વિશ્વબેંકના કરજ સાથેની જનામાં ભાગીદાર થવાની કેન્દ્ર સરકારની તૈયારી છે.
માંસ માટેનું ઘેટાંનું સંવર્ધન આ યોજનામાં સરકાર ખેડૂતને ઘેટાં આપશે. તેમને માટે ચારે ઉગાડવા જમીન ફાજલ પાડી આપશે. ખેડૂતે આ ઘેટાંઓને ખાસ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org