SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ - અને હવે સાયન્સના “Water peeks its own level” નિયમ મુજબ દરિયાનું પાણી જમીનની નીચે ખાલી થઈ ગએલા ભાગમાં ધસી રહ્યું છે. જ્યાં જ્યાં જમીન નીચે દરિયાનું પાણી ધસી આવશે તે જમીન થાડા જ સમયમાં રણપ્રદેશમાં ફેરવાઇ જશે. સૌરાષ્ટ્રમાં તે કેટલેક સ્થળે ૫૦ માઈલ સુધી દરિયાનું પાણી જમીનની અંદર આવ્યું છે, અને મીઠા પાણીના કૂવા ખારા થઈ ગયા છે. એક વાર એ પાણી જમીન નીચે ભરાઈ જાય પછી તેને ત્યાંથી ખસેડવાનું અશકય ખનશે. આ આવી રહેલી ભયાનક આકૃતથી ખચવું હોય તે જમીનના ધાવાણુથી પુરાઈને સુકાઈ ગયેલાં તમામ તળાવેા, અરણાંઓ, નદીઓ તેમની મૂળ ઊંડાઈ સુધી પાછાં ખેાદી નાખવાં જોઈએ. સાબરમતી જેવી મહાનદીમાં પણ ત્રીસ ત્રીસ ફૂટ રેતી ભરાઈ ગઈ છે. આ ખાદીને ઊંડી કરેલી નદીઓમાં વરસાદનું પાણી જલદી દરિયામાં વહી ન જાય માટે સ્થળે સ્થળે વચ્ચે બંધા ખાંધી વરસાદના પાણીને એ બધા વચ્ચે સંઘરી લેવું જોઇએ. તે જ આ પાણી ફરીથી જમીનમાં ઊતરીને ખાલી પેાલાશેામાં ભરાશે. સુકાઈ ગયેલા કૂવાઓમાં ફરીથી પાણી આવશે અને તે જ દરિયાના પાણીને જમીન નીચે ધસતા પ્રવાહ અટકશે. સર્વોદય કે ભ્રમેાય? થાડાં વરસ પહેલાં શ્રી વિનાખાજીએ કહ્યુ કે, જે લોકો લગ્ન કરે તે એક કુવા ખાદાવીને દેશને અપણુ કરે તે આ કૂપદાનથી પાણીના પ્રશ્ન ઊકલે.' એ તેમને લખ્યું કે, દેશમાં કૂવા તે લાખા છે, પણ તેમાં પાણી નથી. પાણીના પ્રશ્નના ઉકેલ નવા કૂવા ખેાઢવામાં નથી પણ કુદરત દર વરસે જે પાણી વરસાદ દ્વારા આપણને આપે છે તેને જમીન નીચે સંઘરી લેવામાં છે.” એ જ પ્રમાણે દરેક માણસને જમીન ન આપી શકાય પશુ જામ આપી શકાય. એ પાયાના સિદ્ધાન્ત પણ લક્ષ બહાર રહી ગયા વ્હાય એમ જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy