________________
૧ર૪. -મટી ક્રાંતિ થઈ છે, ન તે એ વિવિધ જ્ઞાતિએ એક થઈ છે, ન તે તેમની આર્થિક કે સામાજિક સ્થિતિ સુધરી છે.
અસ્પૃશ્યતાનિવારણ: નિષ્ફળ કાર્યક્રમ ૧૯૬લ્લા સપ્ટેમ્બરમાં તે સમયના કેસ-પ્રમુખ શ્રી નિજલિંગપ્પા સાથેની મારી વાતચીતમાં તેમણે મને કહ્યું કે, “અસ્પૃશ્યતા જવી
નિ
જ ઈમારી વાતચીતમાં તે સમયના નવા નવા
મેં પૂછ્યું કે, “ધારે કે એક રાતમાં એ ચમત્કાર થઈ જાય કે તમામ સવણે દોડી દેડીને હરિજનને ભેટવા લાગે અને તમામ મંદિરે તેમના માટે ખુલા થઈ જાય તે તેમની આર્થિક કે શારીરિક સ્થિતિમાં શું ફેર પડે ?
તેમણે સહેજ વિચાર કરીને કહ્યું, “કશે જ નહિ પણ આપણે તેમને આપણી વચ્ચે વસાવવા જોઈએ. મેં તરત પૂછયું કે, “ધારે કે એ તમામને શહેરની વચ્ચે સવર્ણોના લત્તાઓમાં લાવીને રાખીએ તે પણ તેમની આર્થિક સ્થિતિમાં શું ફેર પડે?” *
તેમણે કહ્યું કે, “કશો જ નહિ.”
મેં કહ્યું, “અને છતાં પચાસ વરસ સુધી આપણે આ નિષ્ફળ કાર્યક્રમ માટે સમય અને નાણું બગાડ્યાં છે.”
આભડછેટની પાછળ કઈ તિરસ્કારની ભાવના નથી પણ એની પાછળ શુદ્ધિની, પવિત્રતાની જરૂરિયાતની ભાવના છે. વૈષ્ણવ-કુટુંબમાં જે વ્યક્તિ સ્નાન કરીને પૂજામાં બેઠી હોય તેને કુટુંબના બીજા સભ્ય અડકતા નથી, પણ એને અર્થ એ થતું નથી કે તેઓ તેમને અસ્પૃશ્ય
અને તિરસ્કૃત ગણે છે.
જિતેના પ્રશ્નોને ઉભા
હરિજનના પ્રશ્નો ઉદ્દભવ નીચે મુજબ છેઃ
હરિજનને વ્યવસાય બ્રિટિશ હિંદમાં પિઠા ત્યારે ચર્મઉદ્યોગ એટલે કે ચામડાં કેળવવા અને તેમાંથી લેક-જરૂરિયાતની વિવિધ વસ્તુઓ બનાવવી, એ–સંપૂર્ણ રીતે હરિજનના કબજામાં હતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org