________________
૧૧
સવર્ણ એટલે શું? જે રીતે આજે આપણે આ શબ્દના ઉપયોગ કરીએ છીએ તે અથહીન છે. હિંદુ સમાજમાં ચાર વર્ષાં છે : બ્રાહ્મણ,. ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ. આમાં શુદ્ધ એટલે માત્ર હરિજન નહિ; પરંતુ તમામ કારીગર વર્ગ. આમાં બ્રાહ્મણ જો પોતાનું નિશ્ચિત કર્મ છાડીને લુહાર કે સુથારને વ્યવસાય કરે તે એની ગણના પણ શૂદ્રવર્ગમાં થાય. શૂદ્ર એ કોઈ અપમાનજનક શબ્દ નથી. અને માત્ર હિરજનાને જ એ શબ્દ લાગુ પડતા નથી.
તે હરિજન નથી.
જે અપમાનજનક ઘૃણાજનક શબ્દ છે, તે ચાંડાલ શબ્દ છે. હરિજન તે ચાંડાલ નથી. ચાંડાલ ચારે વર્ણની બહારની વ્યક્તિ છે. જે વ્યક્તિ કે વ્યક્તિએ ચારે વર્ણના કાયદાનું ઉલ્લંધન કરે; વૈદિક ધર્મ સ્થાપિત કરેલા તમામ નિયમે અને કાયદાઓનું ઉલ્લઘન કરે, સમાજવિરાધી પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહીને સમાજ અને સસ્કૃતિને ભયરૂપ બની રહે તેને મહિષ્કૃત કરીને સમાજ તેની સાથેનેા તમામ વ્યવહાર અંધ કરીને તેને ચાંડાલ તરીકે જાહેર કરે અને આ ચાંડાલ સમાજથી બહિષ્કૃત થયેલા ‘નીચ ’ ગણાય છે. પ્રાયશ્ચિત્ત દ્વારા તેને પાછો વર્ણ
વ્યવસ્થામાં દાખલ કરી શકાય છે.
શૂદ્રો પણ સમાન અધિકાર ભાગવતા.
અંગ્રેજી કેળવણીએ ઇરાદાપૂર્વક એક એવી આાભા ઊભી કરી છે કે, “ હરિજન એ જ શૂદ્ર અને શુદ્ર એટલે ત્રણે વર્ણની ગુલામી કર નારા માણુસા કે જેમના માનવ-અષિકાર છીનવી લેવામાં આવ્યા હતા.” વસ્તુતઃ શૂદ્રો એ ચુલામા ન હતા. ત્રણે વર્ણના જેટલા જ સમાન. માનવ-અધિકાર ભોગવતા એ માણસા હતા. શૂદ્રને વિરાટ પુરુષના રૂપે કપ્પાથી તેઓ નીચા છે, એમ સાબિત થતું નથી. પગ નીચેના ભાગમાં છે, પણ નીચા નથી. સ્વચ્છ પગના ચરણસ્પર્શ કરીને એને આંખે અડકાડાય છે. પગ ઉપર આખું શરીર ટકેલું છે, કારત. છે, તે જ પ્રમાણે ત્રણે વર્ષાં શુદ્ધ, વર્ણ દ્વારા, તેમની મદદથી પાત.-પેાતાના ધર્મો, રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની ફરજો બજાવી શકે છે.
પદ્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org