SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] હરિજન ૨ હરિજને બીજા ત્રણ વર્ણના વર્કિંગ પાર્ટનર છે. ૦ સુવર્ણ અને હરિજન એ શબ્દપ્રયોગો જ ખોટા છે. ૦ સરકારી અવહેવાસ પગલાંઓથી હરિજને અને સવર્ણો વચ્ચે વેરઝેર વધશે. ૦ દરેક હરિજનને ઘર; જે પશુવધ સંપૂર્ણ બંધ થઈ જાય તે. ૦ હરિજનને ખુરશી, નેકરી, કેળવણી નહિ પણ તેમના ધંધા તેમને પાછા આપે. ભરનિંગળ ગુમડુ - શરીર ઉપર થયેલા ભરનિંગળ ગુમડાનું ઝેર શરીરમાં ક્યાં સુધી પ્રસર્યું છે અને તે થવાનું કારણ શું છે? તેનું નિદાન કરીને કારણ દૂર કરવામાં ન આવે અને અંદરનું ઝેર કાઢી નાખ્યા વિના ઉપરથી જ મલમપટ્ટી કરીને જ રૂઝાવવા પ્રયત્ન કરવામાં આવે તે પરિણામે અંગવિચ્છેદ કરે પડે છે. અથવા મૃત્યુ પણ થાય છે. - રાષ્ટ્રના શરીર ઉપર આજે ઘણાં ભરનિંગળ ગુમડાનાં જંતુઓ અંગ્રેજો મૂકી ગયા છે. હરિજન પ્રશ્ન એવા જ ગુમડાને પ્રકાર છે, પચાસ વર્ષથી એનાં કારણે અને ઝેર દૂર કર્યા વિના અસ્પૃશ્યતાનિવારણ અને એક કૂવે પાણી ભરવું, મંદિર પ્રવેશ અનામત નેકરીરૂપી મલમપટ્ટા લગાવીને અને ખૂબ જ ઘાતક બનાવી નાખે છે, જે કદાચ ભારતના અંગવિચ્છેદમાં પરિણમશે. પાયાની ખાટી માન્યતા - સહ પ્રથમ તે સવર્ણ અને હરિજન એ બે જુદા વિભાગ હેવાની માન્યતા જ પાયામાંથી છેટી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy