________________
૧૦પ
ટી. બીની આ વિશાળ સંખ્યાની સારવાર માટે દેશમાં ૫૪૭ ટી. બી. કલીનિક્સ અને ૨૮૪ ડિસ્ટ્રિકટ ટી. બી. સેન્ટરે છે, જેમાંથી હજી ૩૪ સેન્ટરમાં પૂરાં સાધન નથી. બધાં કેન્દ્રોમાં થઈને બિછાનાની કુલ સંખ્યા ૩લ્પ૦૪ની છે, જે દરદીઓની લાખે ની સંખ્યા જોતાં અતિશય કંગાળ .
જુદાં જુદાં કેન્દ્રોમાંથી મળતા રિપોર્ટ મુજબ (જે ઘણી વખત અધૂરા હોય છે) દર ત્રણ મહિને બે લાખ મનુષ્યને ટી. બી.ના નવા દરદી તરીકે જાહેર કરાય છે. અને આ ડિસ્ટ્રિટ સેન્ટરમાં પાંચ લાખ .ટી. બી.ના દરદીઓને રજ સારવાર અપાતી હોય છે.
આ સેન્ટર સિવાય બીજી સંસ્થાઓ દ્વારા અપાતી સહાયતાની ગણતરી કરીને એક એવી માન્યતા છે કે દેશમાં કોઈ પણ સમયે પંદર લાખ દદીએ ટી.બી.ની સારવાર લેતા હોય છે. '
વાર્ષિક અઢાર કરોડનું ખર્ચ આ બધી સારવાર, અને રોગનું નિદ્રાન કરવા માટે એકસરે અને લેબોરેટરીમાં કરવી પડતી બીજી ક્રિયાઓને ખરચ કેટલે આવતે હશે, તેને અંદાજ કાઢ મુશ્કેલ છે. પણ જે ૩૫૦૪ બિછાનાં ટી.બી. સેન્ટરની હોસ્પિટલમાં છે તેને રેજને સરેરાશ ખરચ સાડા બાર રૂપિયાના અંદાજે વરસે અઢાર કરેડથીયે વધુ થાય છે.
આવડા જંગી ખરચ પછી, તેમાંથી કેટલા દરદી બચે છે એ એક જુદો સવાલ છે. ' એ દાવે વારંવાર કરવામાં આવે છે કે અમુક દવાથી હવે ટી.બી. મટી શકે છે. પણ એ દવાઓમાં ખાસ તથ્ય નથી. મોટે ભાગે ટી.બી. પહેલા સ્ટેજમાં હોય ત્યારે પરખાતું નથી. બીજા સ્ટેજમાં ગયા પછી અસાધ્ય બને છે, કોઈક નસીબદારને પહેલા સ્ટેજમાં હોય ત્યારે પરખાઈ જાય છે તે દવાથી કાબૂમાં આવે છે. પણ દવા બંધ કર્યા પછી -અપષણને અગે કે વ્યસનને અંગે કે ગરીબી અને માનસિક તાણને અને ફરીથી ઉથેલે મારે છે. અને આવા એકાદ-બે ઉથલા દરદીના પ્રાણ હરી લે છે. આમ ટી.બી. પાછળ ખરચાતા કરે, કદાચ અબજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org