________________
૧૦૪ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન જેવા શ્રેષ્ઠ અને સૂકી આબોહવાવાળા પ્રદેશમાં ટી. બી. ફેલાય એ વાત સાબિત કરે છે કે જેને પ્રતિકાર કરવાની મનુષ્યની અને પશુઓની પણ શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. પશુઉછેરની અને જીવન જીવવાની આપણી પ્રાચીન રીતેને ફગાવી દઈને આધુનિકતાના સાણસામાં સપડાઈને રેગે સામે આપણે તદ્દન અરક્ષિત બની ગયા છીએ.
પરદેશીઓ કરોડ કમાય છે રોગોના પ્રતિકારની ઉચ્ચ ભાવનાવાળા શ્રેષ્ઠ પ્રયત્ન ઊધે ચીલે ચડી ગયા છે. જે દરદને અટકાવતા નથી, મટાડતા પણ નથી, પણ રેગની સામે શહીદીને વરે છે. ગઢના દરવાજા બંધ રાખી, દુશ્મનને બહાર અટકાવવાને બદલે દરવાજા ખુલ્લા રાખી દુશ્મનને શહેરની શેરીએ શેરીએ કબજો જમાવવા દઈ પછી તેમની સામે કેસરી કરી શહીદ થયું તેના જેવા આપણા રોગ સામેના પ્રયત્ન છે. આપણે રેગે અટકાવવાનાં પગલાં લેવાને બદલે રે ઝડપથી ફેલાયા પછી તેવા સંજોગો ઊભા કરીએ છીએ અને રોગો ફેલાયા પછી તેમાંથી મુક્ત થવાના પ્રયત્ન કરી શહીદ બનીએ છીએ. આપણી આ અણઆવડત પરદેશીઓને કરોડની કમાણી કરી આપે છે.
આઘાતજનક સંખ્યા - દેશમાં ૧૭૪ની ગણતરી મુજબ ટી. બી.થી પીડાતા ૮૦ લાખ મનુષ્ય શહેર અને ગામડાંઓમાં સમાન રીતે વહેંચાઈ ગએલા છે. પરદેશી સંસ્થાઓની ગણતરી મુજબ વિશ્વમાં બે કરોડ મનુષ્ય ટી. બી.થી પીડાય છે, જેમાંના પિણ ભાગના દરદી ભારતમાં છે.
આપણા દેશની કુલ મરણસંખ્યાના ૬.૨૧ ટકા લેક ટી. બી. લેગ બનીને મૃત્યુ પામે છે. જે
આપણા દેશની કુલ મરણસંખ્યાના ૬.૨૧ ટકા લેકે ટી. બી. ભોગ બનીને મૃત્યુ પામે છે. Dr. N. K. Khanna M.B.B., M.Sc. M.D;
કેસર અને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્બેસે છે, અને Dr, M. F. Dadhiah. M.B.B., M.D; લેકચરર ઇન ફાર્મસી ડિપાર્ટમેન્ટ ઓફ કામલજી એન્ડ મેડિકલ કોલેજ, જોધપુર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org