________________
૧૦૧
ફૂંકાતા ઝેરી ધુમાડાથી દૂષિત થએલાં વાતાવરણમાંથી પસાર થઈને ફર્ટિલાઇઝરો, જંતુનાશક દવાઓ, ખનીજ તેલ અને રાસાયણના ઝેરથી દૂષિત થએલી જમીન ઉપર પડતું વરસાદનું પાણી વધુ દૂષિત અને રાગોત્પાદક બને છે.
ફિટ લાઇઝર વડે ઉગાડાએલું અને જંતુનાશક દવાઓથી છ ટાએલું અનાજ સવહીન અને દૂષિત બનેલું હાય છે. એટલે અનાજ, પાણી અને હવાનુ દૂષણ, પાષણના સંપૂર્ણ અભાવ, માનવશરીરશમાં અને પશુ શરીરમાં ગાને પ્રતિકાર કરવાની શક્તિના અભાવ અને જીવન જીવવાની આધુનિક પદ્ધતિમાં ચેપ ફેલાઈ જવાના નિવારી ન શકાય તેવા સ ંજોગો – આ બધું ભેગું થયા પછી ટી. બી. એ સિકયુલર સમાજવાદી ન અને તેા ખીજુ શું થાય ?
પ્રજાનુ' નહીં, રોગાનુ આયુષ્ય વધ્યુ છે.
એક તરફથી પ્રજામાં ટી. ખી, કેન્સર, હ્રદયરોગ, કીડનીનાં દરદો, કમળા, અલ્સર જેવા રાગો ચામાસાનાં અળસિયાંની પેઠે ફૂટી નીકળ્યા છે. લોકોમાં દરદોના પ્રતિકાર કરવાની શક્તિ નથી. ચેાગ્ય સારવાર લેવાની સુવિધા નથી, છતાં, આપણા રાજકર્તાએ અને આપણી વિદ્વાન ગણાતી વ્યક્તિએ એવા દાવેા કરવામાં ખચકાટ અનુભવતા નથી કે અમારા પ્રતાપે પ્રજાનું આયુષ્ય માટું થઈ ગયું છે, લંબાઈ ગયું છે.
માઉન્ટબેટનના રાજ્યમાં લોકોનું સરેરાશ આયુષ્ય ૨૩ વરસનું હતું. ત્રીસ વરસના કાંગ્રેસના રાજમાં એવું શું થઈ ગયું કે ત્રીસ વરસમાં લેાકીની વયમર્યાદામાં ૩૩ વરસના વધારો થઈને તે ૫૬ વરસની મની ગઈ
બેકારી, ભૂખમરા, માનસિક તાણુ અને અસાધ્ય રોગોના પ્રજા ઉપર "વરસતા વરસાદ શું આયુષ્યને આશીર્વાદ સમે નીવડયો, કે એકદમ આયુષ્ય વધી ગયું? શું માનસિક તાણુ અને ભૂખમરાએ અને અસાધ્ય રાગોના ફેલાવાએ આયુષ્યમર્યાદા વધારવામાં મદદ કરી ?
ખરી રીતે પ્રજાનું આયુષ્ય નથી વધ્યું. પ્રજાની યાતનાઓનું અને નિતનવા ઉત્પન્ન થતા રાગેનું આયુષ્ય વધ્યુ છે. મરકી, કાલેરા જેવાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org