________________
૧૦૦
.
સંપૂર્ણ રીતે જંતુમુક્ત થાય તેવી રીતે સાફ કર્યા વિના બીજા તંદુરસ્ત માણસને તેમાં ખાવા-પીવાનું પીરસીને અપાય ત્યારે તેમને ટી. બી. ચેપ લાગે છે અને દરદ સમાજમાં ફેલાય છે.
હવે ટી બી. શ્રીમંત અને ગરીબ વચ્ચે ભેદભાવ રાખતા નથી. ધર્મ, જાતિ કે કેમ વચ્ચે પણ ભેદભાવ રાખતું નથી. શ્રીમતે કરતાં ગરી તરફ તેને પક્ષપાત વધારે છે. એટલે તે સિકયુલર છે અને સમાજવાદી પણ છે. આધુનિક વિજ્ઞાન અને શાષક અર્થવ્યવસ્થાઓ જે નવા રેગોને જન્મ આપે છે તે તમામ રેગે પણ સિકયુલર છે, અને સમાજવાદી પણ છે.
ક્ષય ન થવાનાં કારણે આયુર્વેદને ઉદય થયે ત્યારે ભેગવિલાસ સિવાયનાં ટી. બી. થવાનાં કોઈ કારણે અસ્તિત્વમાં ન હતાં. લોકોને પિષણ પૂરતું મળતું; કારણ કે ઘી-દૂધ જોઈએ તેટલાં સહેલાઈથી મળી શકતાં. મકાને સ્વચ્છ અને સગવડવાળાં હતાં કારખાનાંઓને ધુમાડે ન હતે. આજના જેવી ગંદી ઝુંપડપટ્ટીઓ ન હતી, હટેલે ન હતી. ચેપ ફેલાવાને અવકાશ ન હતા.
ગીચ જંગલે ખાસ કરીને લીંબડે, પીપળે, નગેડ, વડ–જેવાં અબજો વૃક્ષે વાતાવરણને શુદ્ધ રાખતાં. દેશમાં દર વરસે થતા નાનામેટા યજ્ઞમાં હેમાએલા દ્રવ્યોને, ખાસ કરીને ગાયના ઘી, ગુગળ વગેરેને ધુમાડે ચારે દિશામાં ફેલાઈને વાતાવરણને શુદ્ધ, સુગધી અને પવિત્ર રાખ. એ શુદ્ધ વાતાવરણમાંથી પસાર થઈને નીચે આવતું વરસાદનું પાણી પણ શુદ્ધ અને આરોગ્યમય રહેતું.
ક્ષય થવાનાં કારણે જ્યારે આજે તે આશુરજ અને બીજા રાસાયણિક પદાર્થોના ઝેરથી દૂષિત થએલા સમુદ્ર, નદી કે તળાવમાં પાણીનાં વાદળ બંધાય છે, અને અણુજ અને કેમિકલ તેમ જ કારખાનાંઓએ ફેંકેલા ઝેરી કચરાથી, અને આકાશમાં રોજ વિમાને દ્વારા લેખો ટન પિલ બાળીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org